Search for:

Blog

ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના કાર્યક્રમનું આયોજન કરાયું…

બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરવાની યુક્તિઓ શીખવી કાર્યક્રમ દરમિયાન એક સાથે સાત હજાર લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લીધા સુરત. ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડતી નોન પ્રોફિટ મોટીવ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના – એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમનું [...]

કાપી સોલ્યુશન્સ 8 માર્ચે સુરત કોફી ફેસ્ટમાં વિશ્વ-સ્તરીય કોફી ઇનોવેશન લાવે છે

સુરત: ભારત – ભારતમાં પ્રીમિયમ આયાતી કોફી મશીનો અને સાધનોના અગ્રણી પ્રદાતા, કાપી સોલ્યુશન્સ, 8 માર્ચે સુરત કોફી ફેસ્ટમાં કોફી ઉત્સાહીઓ, કાફે ઉદ્યોગસાહસિકો અને આતિથ્ય વ્યાવસાયિકોને એક વિશિષ્ટ અનુભવ માટે આમંત્રણ આપે છે. ભારતની સ્પેશિયાલિટી કોફી સંસ્કૃતિને ઉન્નત બનાવવાની ઊંડી પ્રતિબદ્ધતા સાથે, કાપી સોલ્યુશન્સ એસ્ટોરિયાથી હેમિલ્ટન બીચ અને ડીડ્રિચ સુધીની [...]

વુમન્સ ડે પર કેન્ડોર IVF સેન્ટરની પહેલ, મહિલાઓનું વિનામૂલ્ય કર્યું પેપ સ્મિયર ટેસ્ટ

સુરત. આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિભિન્ન કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરત ખાતે કેન્ડોર IVF સેન્ટર દ્વારા આ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. તેઓ દ્વારા મહિલાઓને સર્વાઇકલ કેન્સર થી બચાવવા અને આ અંગે જાગૃતિ લાવવા માટે મહિલાઓ માટે વિનામૂલ્ય પેપ સ્મિયર ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું [...]

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો: શક્તિ, સમર્પણ અને ગૌરવનું સન્માન

8 માર્ચ 2025 – તે સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ, જે પેઢીઓને ઘડે છે દરેક સમૃદ્ધ સમાજના કેન્દ્રમાં એક મહિલા હોય છે—એક પોષક, એક માર્ગદર્શક, એક ગુરુ. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં, આ સત્ય ઊંડે સુધી પ્રતિધ્વનિત થાય છે, કારણ કે અમે અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમની અદભૂત યાત્રાને સલામ કરી, જેઓ યુવા મનને [...]

સુરતની એલાયન્સ કંપનીના ચેરમેન સુભાષ ડાવર, “એક્સલન્સ ઓફ બિઝનેસ લીડરશીપ” એવોર્ડથી સન્માનિત

સુરત : નવી દિલ્હીમાં હાલમાં જ ઇકોનોમિક ટાઇમ્સ ઇટી બિઝનેસ કોન્ક્લેવ અને એવોર્ડ્સ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં એમ્બ્રોઇડરી મશીનના કારોબાર સાથે સંકળાયેલી એલાયન્સ કંપનીના ચેરમેન સુભાષ ડાવરને “એક્સલન્સ ઓફ બિઝનેસ લીડરશીપ” એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને આ એવોર્ડ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ રાજનાયકે દ્વારા આપવામાં આવ્યો હતો. [...]

સાંસદ પ્રભુ વસાવાએ સુરત ખાતે દિવ્યાંગો સાથે જન્મદિવસની ઉજવણી કરી

દિવસભર વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરી લોકોના આશીર્વાદ મેળવ્યા સુરત. બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ શનિવારે તેમનો 55મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મદિવસ પણ ઉજવણી કરી હતી. સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા [...]

ડૉ.નીરજ ભણશાલી Distinguished Service award થી સન્માનિત

નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં મળ્યું બહુમાન સુરત. સુરત શહેરમાં ફિઝિયોથેરેપિસ્ટ તરીકે વિખ્યાત એવા ડૉ.નીરજ ભણશાલીને Distinguished Service award થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને આ બહુમાન મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં આપવામાં આવ્યું. ધી ઈન્ડિયન એસોસિયેશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ [...]

દુર્લભ કેન્સર સર્જરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દીનું રોબોટિક સર્જરી દ્વારા નવું જીવન

અમદાવાદ, 27 ફેબ્રુઆરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દી પર 6 કલાકની રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી, જે ઉન્નત કેન્સર સારવારમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ. દર્દીને મૂત્રાશયમાં બે અલગ-અલગ પ્રકારના દુર્લભ કેન્સર— લિયોમાયોસારકોમા (Leiomyosarcoma) અને ટ્રાન્ઝિશનલ સેલ કાર્સિનોમા (TCC)— હતાં, જેનો ઈલાજ આ સર્જરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો. સીનીયર યુરો-ઓન્કોલોજીસ્ટ અને અમદાવાદના જાણીતા રોબોટિક સર્જન ડૉ. રોહન પટેલ, જેઓ [...]

એન. ડી.કોઠારી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી

સુરત. એન. ડી. કોઠારી સ્કૂલ ખાતે 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓની અદ્ભુત પ્રતિભા અને રચનાત્મકતા જોવા મળી હતી. બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ શાળાની સમગ્ર શિક્ષા અને કલાત્મક ઉત્તૃકૃષ્ટતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાર્યક્રમમાં [...]

લંડનમાં યોજાયેલી ત્રણ દિવસીય મહેંદી કોન્ફરન્સમાં સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે મહેંદી ડિઝાઈનમાં રજૂ કરેલી વારલી કલાની ભારોભાર પ્રશંસા

નિમિષાબેને વારલી આર્ટને મહેંદી સ્વરૂપમાં આકર્ષક ડિઝાઇન સાથે રજૂ કરીને જરૂરી શિક્ષણ આપ્યું હતું તેમજ મનમોહક ફૂલોની રચનાત્મક ડિઝાઇન સ્વરૂપે પણ મહેંદી કળા શીખવાડી હતી આંતરરાષ્ટ્રીય મંચ પર મહેંદી સ્વરૂપે વારલી આર્ટના કોન્સેપ્ટને દેશ-વિદેશના કલાકારોએ ખુબજ વખાણ્યો હતો અને તેમાં ઇનોવેટિવ આઇડિયા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી સુરત [...]