Search for:

સુરત કરે છે ઇનોવેશન: ભારતનું પહેલું AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યું

સુરત, એપ્રિલ 14: ભારતમાં હોમ ટેકનોલોજી માટે એક મોટા પગલા તરીકે, સુરત દેશનું પહેલું શહેર બન્યું છે જ્યાં AI-powered ક્લીનિંગ રોબોટ્સનું ડેડિકેટેડ શોરૂમ ખુલ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપણી રોજિંદી જિંદગીના ઘણા પાસાઓને બદલી નાખ્યા છે—સ્માર્ટફોનથી લઈને હેલ્થકેર સુધી—પણ ઘરની સફાઈ હજુ સુધી મોટે ભાગે પરંપરાગત જ રહી છે. ઉદ્યોગસાહસિક ભૌદીપ [...]

ભારતીય સ્ટાર્ટઅપ Finstreets AI પોતાના AI Agents સાથે તમારા ઉદ્યોગોમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે

અમદાવાદ, એપ્રિલ 9:  Finstreets AI,  AI સોલ્યુશન્સ પ્રોવાઇડર, વ્યાપાર ક્ષેત્રોમાં કાર્યક્ષમતા સુધારવા માટે રચાયેલ પોતાના અદ્યતન AI Agents સાથે વ્યવસાયિક કામગીરીને પરિવર્તિત કરવા માટે તૈયાર છે. આ કંપનીએ તાજેતરમાં પ્રી-રેવન્યુ ફંડિંગમાં $1 મિલિયન પ્રાપ્ત કર્યા છે, જેનો ઉપયોગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ વધારવા, ટેકનિકલ ટીમને વિસ્તૃત કરવા અને મશીન લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત [...]

સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન

સુરત, એપ્રિલ 1: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કિનની સાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિકની સેવાઓ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સ [...]

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ OPPO F29 Series – મીડ-પ્રીમીયમ રેંજમાં ફ્લેગશીપ લેવલના ફીચર્સ, સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોનનું ગુજરાતમાં વેચાણ શરુ, પહેલા દિવસ થી જ બન્યો ગ્રાહકોનો મનપસંદ ફોન આ ફોન ડૂબતો નથી, તૂટતો નથી, ફૂટતો [...]

દુર્લભ કેન્સર સર્જરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દીનું રોબોટિક સર્જરી દ્વારા નવું જીવન

અમદાવાદ, 27 ફેબ્રુઆરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દી પર 6 કલાકની રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી, જે ઉન્નત કેન્સર સારવારમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ. દર્દીને મૂત્રાશયમાં બે અલગ-અલગ પ્રકારના દુર્લભ કેન્સર— લિયોમાયોસારકોમા (Leiomyosarcoma) અને ટ્રાન્ઝિશનલ સેલ કાર્સિનોમા (TCC)— હતાં, જેનો ઈલાજ આ સર્જરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો. સીનીયર યુરો-ઓન્કોલોજીસ્ટ અને અમદાવાદના જાણીતા રોબોટિક સર્જન ડૉ. રોહન પટેલ, જેઓ [...]

મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ

ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું મહિલા ટેકનિશિયન ઉજાલા રમેશભાઈ પટેલે મીટર લગાવ્યું. સુરત, 24 જાન્યુઆરી: આધુનિકતા અને પરિવર્તનને અપનાવનાર ગુજરાત પણ ઝડપથી સ્માર્ટ મીટર અપનાવી રહ્યું છે જે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. જનપ્રતિનિધિઓ તેને અપનાવવા આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં વલસાડ વિધાનસભાના ધારાસભ્ય [...]

INS PLUS હોસ્પિટલ ના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરોની ટીમ દ્રારા VALVE IN VALVE TAVI ની સફળ સર્જરી

નવસારી (ગુજરાત) [ભારત], 1 જાન્યુઆરી:  INS Plus હોસ્પિટલની શરૂઆત નવસારીમાં આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે થઈ. અહીં 24 કલાકની કાર્ડિયોલોજી અને ન્યૂરોલોજી સેવાઓની ઘણી જરૂરિયાત હતી, જે આ હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવી. અનુભવી ડૉક્ટરો અને આધુનિક પદ્ધતિ સાથે INS Plus એ સસ્તી અને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરી [...]

જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકરના નેતૃત્વમાં જામનગરમાં સમર્થ IVFનું નવું કેન્દ્ર શરૂ કરાયું

જામનગર, 13 નવેમ્બર: ભારતની સૌથી ઝડપથી વિકસતી IVF ટ્રીટમેન્ટ  ચેઇનમાંની એક સમર્થ IVF દ્વારા જામનગરમાં તેના અત્યાધુનિક ફર્ટિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. જાણીતા વંધ્યત્વ નિષ્ણાંત ડો.ગાયત્રી ઠાકરની આગેવાની હેઠળ શરૂ કરાયેલા આ કેન્દ્રનો ઉદ્દેશ્ય જામનગરના લોકોને વિશ્વ કક્ષાની વંધ્યત્વની એવી સારવાર આપવાનો છે જેમાં માત્ર અદ્યતન ટેકનોલોજી જ નહીં પરંતુ [...]

કેન્સરના દર્દીઓ માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ દ્વારા કરાયું ગરબાનું આયોજન

સુરત. કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં અણગમો જોવા મળે છે ત્યારે કેન્સરની બીમારીથી પીડાતા અને સાજા થઈ ગયેલા દર્દીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડી શકાય તે માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુના સંચાલક ડૉ. દિવ્યેશ પાઠક દ્વારા આજરોજ ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અદ્વૈતા હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ [...]

ઘૂંટણના ખ્યાતનામ સર્જન ડો. મનુ શર્માએ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

ગુજરાતમાં ઘૂંટણ સર્જરી ક્ષેત્રે નવી કેડી કંડારનારા ડો. શર્માને હવે રાષ્ટ્રીય ઓળખ મળી અમદાવાદ, 01 ઓક્ટોબર: ઘૂંટણની સર્જરીમાં ગુજરાતમાં અગ્રણી સ્થાન ધરાવતા શેલ્બી હોસ્પિટલ (Shalby Hospital) સુરતના ડો. મનુ શર્માએ (Dr. Manu Sharma) રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે. દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે તેમને [...]