ગ્રીનમેન વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું
સુરત, 13 જૂન 2025: જાણીતા પર્યાવરણવિદ્ અને ‘ગ્રીનમેન’ તરીકે ઓળખાતા શ્રી વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપની સખીવૃંદના વાર્ષિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સિનિયર સિટિઝન મહિલાઓ સાથે પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબલ જીવનશૈલી વિશે રસપ્રદ અને પ્રેરણાદાયી વાતચીત કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ [...]