Search for:

મકર સંક્રાંતિ: ઉર્જા અને નવી શરૂઆતનો સ્વાગત

મકર સંક્રાંતિનું આગમન આપણને યાદ કરાવે છે કે કઠોર શિયાળો પણ અંતે સુખદ અને મીઠી ધુપમાં પરિવર્તિત થાય છે, જે જીવનનો એક ઊંડો પાઠ આપે છે – સકારાત્મકતા અને નવી શરૂઆતને સ્વીકારવાનો. આ તહેવાર આપણને ખુશી ફેલાવવા અને બધાં સાથે મીઠી બોલવાની પ્રેરણા આપે છે, જેને મરાઠી કહેવત “તિલગુલ ઘ્યા, [...]

ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાના ઉપલક્ષમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ

ડીંડોલી મિલેનિયમ પાર્ક સ્થિત પંચદેવાલય મહાદેવ મંદિરથી નીકળી કથા સ્થળ વેદાંત સીટી ખરવાસા. સુધી યોજાયેલી ભવ્ય કળશ યાત્રામાં એક લાખ થી વધુ ભકતો જોડાયા લેઝીમ ગ્રુપ, ભજન મંડળીઓ સહિત ડીજે અને બેન્ડ ગૃપોએ જમાવ્યું આકર્ષણ સુરત. સુરતની ધરતી પર ખરવાસા ખાતેની વેદાંત સીટી ખાતે 16 થી 22 જાન્યુઆરી સુધી યોજાઈ [...]

દીપ દર્શન વિદ્યા સંકુલ, ડિંડોલીએ 10મી જાન્યુઆરી, 2025ના રોજ ભવ્ય વાર્ષિક રમતગમત સ્પર્ધાનું આયોજન કર્યું હતું

જેને સત્તાવાર રીતે ખૂબ જ ઉત્સાહ સાથે ‘ પ્રારંભિત’ જાહેર કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન ભારતની રબર ગર્લ, અન્વી ઝાંઝરુકિયા છે, જેમણે કોઈપણ પ્રકારના યોગ કરવા માટે લવચીક શરીર માટે ઘણા વિશ્વ વિક્રમો જીત્યા છે અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ બાળક હોવા છતાં તેમની અસાધારણ પ્રતિભા [...]

ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું સફળ આયોજન

ચાર કેટેગરીમાં યોજાયેલ મેરેથોન દોડમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો અપાયા સુરત. ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આજ રોજ સુરત ખાતે  AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો ના ધ્યેય સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ દોડમાં ભાગ લઈ [...]

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડો.પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી

પ્રખર હિન્દુ નેતાએ ઉધના સ્થિત શ્રી બજરંગ સેનાના કાર્યાલયની મુલાકાત લીધી સુરત. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આજરોજ શ્રી બજરંગ સેનાના ઉધના સ્થિત કાર્યાલયની મુલાકાત લીધી હતી. જ્યાં રાષ્ટ્રીય બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડૉ. પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી તેમનું સ્વાગત [...]

સુરતમાં 16મી જાન્યુઆરીથી આંતરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં ઐતિહાસીક શિવ મહાપુરાણ કથાનું આયોજન

ડિંડોલી – પલસાણા રોડ પર ખરવાસા વેદાંત સીટી ખાતે આયોજિત ભવ્ય શિવ મહાપુરાણ કથામાં રોજ 10 લાખ થી વધુ ભકતો લેશે કથા શ્રવણનો લાભ 5 મી જાન્યુઆરીએ કથાસ્થળ પર રુદ્રાભિષેક અને 12 મી જાન્યુઆરીએ કળશ યાત્રાનું આયોજન 160 વીઘામાં પાર્કિગની વ્યવસ્થા સાથે કથા સ્થળ પર જર્મન પંડાલ નું નિર્માણ સુરત: [...]

“બીઇંગ એક્સપોર્ટર દ્વારા નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન”

ચોક્કસ લક્ષ્ય સાથે એક્સપોર્ટ વધારી વધુ નફો કેવી રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન અપાયું સુરત. એક્સપોર્ટને વધારવા અને વધુ નફો કેવી રીતે મેળવી શકાય એ માટેના માર્ગદર્શન સાથે જ એક્સપોર્ટર્સ ને એક મંચ પર લાવતી બીઇંગ એક્સપોર્ટર સંસ્થા દ્વારા 29મી ડિસેમ્બરના રોજ નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન કરવામાં [...]

પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા વિભિન્ન કેટેગરીમાં સભ્યોને એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા

સુરત. ઉધોગ સહસિકાઓને તેઓને ઉદ્યોગ – વ્યાપારને વિકાસના પંખો આપવામાં માટે મંચ અને માર્ગદર્શન પુરૂ પાડતી સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા તેઓની એક્સલેન્સ ઇવેન્ટ ની સાથે એવોર્ડ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સભ્યોને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રોગ્રેસ [...]

3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ સુરતની મહેમાન બની

• ફિલ્મમાં દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે• આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે ગુજરાત : 3 જાન્યુઆરી, 2025 થઈ રહેલ ફિલ્મ “કાશી રાઘવ”ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિર્ગ્દર્શક [...]

સુરતમાં ઐતિહાસિક શ્રી શિવ મહાપુરાણ કથા માટે તડામાર તૈયારી, હજારો સેવકો સ્વયંભૂ સેવામાં જોતરાયા

6 જાન્યુઆરીથી ખરવાસા ખાતે શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજી ના સાનિધ્યમાં થઈ રહ્યું છે આયોજન, રોજ લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશેલાખો ભાવિક ભકતો માટે પ્રતિદિન મહાપ્રસાદીનું આયોજન સુરત. શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી સુપ્રસિદ્ધ કથા વ્યાસ શ્રી પંડિત પ્રદીપ મિશ્રા [...]