સિંધી સમાજ દ્વારા નિર્માણ કરાઇ રહેલા સચ્ચો સતરામ તીર્થધામના ઉપલક્ષમાં સુરત ખાતે SSD નૉલેજ સિરીઝ 4.0 નું આયોજન
સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે 15મી ડિસેમ્બરના રોજ કાર્યક્રમમાં કીનોટ સ્પીકર તરીકે જાણીતા મોટીવેશનલ સ્પીકર અને કૉર્પોરેટ ટ્રેનર સોનું શર્મા રહેશે. ઉપસ્થિત મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઉપસ્થિત રહી તીર્થધામ અંગે પોતાના વિચાર રજૂ કરશે સુરત. મહારાષ્ટ્ર નાગપુર ખાતે વિશાળ જગ્યામાં નિર્માણ થઇ રહેલા સચ્ચો સતરામ તીર્થધામ ના ઉપલક્ષમાં સુરત [...]