આદિત્ય બિરલા ગ્રૂપે સુરતમાં ઇન્દ્રિયાનો પ્રથમ સ્ટોર ખોલ્યો
સુરત, 7 ડિસેમ્બર, 2024: આદિત્ય બિરલા ગ્રૂપની જ્વેલરી બ્રાન્ડ ઇન્દ્રિયાએ સુરતમાં પોતાનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો છે. ગ્રૂપે જુલાઈમાં બ્રાન્ડ લોંચ કર્યા પછી અત્યાર સુધી 10 સ્ટોર ખોલ્યાં છે – જેમાં ત્રણ દિલ્હીમાં, બે-બે મુંબઈ અને પૂણેમાં તથા એક-એક ઇન્દોર, અમદાવાદ અને જયપુરમાં છે. સુરતમાં નવા સ્ટોર સાથે ગ્રૂપ પોતાનો [...]
