ઓરો યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સંમારંભ 6 ડિસેમ્બરે યોજાશે
સુરત. ઓરો યુનિવર્સિટી દ્વારા 12મા પદવીદાન સમારોહનું આયોજન શુક્રવાર, 06મી ડિસેમ્બર 2024ના રોજ સાંજે 4:45 કલાકે કરવામાં આવ્યું છે. શ્રી હસુમુખભાઈ પી. રામાના નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ઓરો યુનિવર્સિટી, શ્રી અરવિંદ અને માતાજીની દ્રષ્ટિ અને શિક્ષણોથી પ્રેરિત છે. AURO યુનિવર્સિટી એ ઇન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગની પ્રીમિયર યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓને ભાવિ [...]