Search for:

Blog

ભારતીય સ્ટાર્ટઅપ Finstreets AI પોતાના AI Agents સાથે તમારા ઉદ્યોગોમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે

અમદાવાદ, એપ્રિલ 9:  Finstreets AI,  AI સોલ્યુશન્સ પ્રોવાઇડર, વ્યાપાર ક્ષેત્રોમાં કાર્યક્ષમતા સુધારવા માટે રચાયેલ પોતાના અદ્યતન AI Agents સાથે વ્યવસાયિક કામગીરીને પરિવર્તિત કરવા માટે તૈયાર છે. આ કંપનીએ તાજેતરમાં પ્રી-રેવન્યુ ફંડિંગમાં $1 મિલિયન પ્રાપ્ત કર્યા છે, જેનો ઉપયોગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ વધારવા, ટેકનિકલ ટીમને વિસ્તૃત કરવા અને મશીન લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત [...]

અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી

સુરત, એપ્રિલ 8: ભારતની અગ્રણી ટેક્સટાઇલ અને એથનિકવેર કંપની અજમેરા ફેશને આજરોજ સુરત સુરાણા 101 ખાતે તેની નવી પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ લિટલ વિંગ્સ લોન્ચ કરી હતી. આ પ્રસંગે અજમેરા ગ્રુપના સિનિયર લીડરશીપ અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. 300 થી વધુ આઉટલેટ્સ સાથે પહેલથી ભારતભરમાં સફળ થઈ ચૂકેલી બ્રાન્ડ [...]

સુરત શહેરમાં “JITO SURAT CHAPTER” દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં બિરાજીત તમામ પરમ પૂજ્ય ગુરૂ ભગવંતોની નિશ્રામાં તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ સામુહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસ સમારોહ યોજાશે….

જીતો દ્વારા 9મી એપ્રિલે પડીત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, સુરત ખાતે વિશ્વ નવકાર મંત્ર દિવસની ઉજવણીનું આયોજન… એક સાથે વિશ્વના ૧૦૮ થી વધુ દેશોમાં કરાશે નવકાર મંત્રનો જાય નવી દિલ્લી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વયં ઉપસ્થિત રહેશે અને આખા વિશ્વમાં વર્ચ્યુઅલ દ્વારા સંબોધન કરશે. જીતો [...]

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સુરતના પ્રથમ ડિજિટલ PET-CTનું લોન્ચિંગ – ભારતમાં ઓન્કોઇમેજિંગની સૌથી મોટી ચેઇનની શરૂઆત

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર, કેન્સર નિદાનમાં ક્રાંતિ લાવવા માટે સુરતના પ્રથમ ડિજિટલ PET-CT સ્કેનર લોન્ચ કરી રહ્યું છે, જે ભારતમાં સૌથી મોટી ઓન્કોઇમેજિંગ ચેઇન સ્થાપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સેન્ટર પર દર્દીઓ સરળતાથી પહોંચી શકે તે હેતુથી સુરત સિવિલ હોસ્પિટલથી ખૂબ જ નજીક છે અને તેનું ઉદ્ઘાટન આજે સવારે [...]

સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન

સુરત. આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કિનની સાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિકની સેવાઓ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સ ગ્રો હેર [...]

સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન

સુરત, એપ્રિલ 1: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કિનની સાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિકની સેવાઓ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સ [...]

Solex Energy દ્વારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને રૂ. 11 લાખની સહાય

શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ તથા અકસ્માતોને ઘટાડવા જેવા સામાજિક જવાબદારી નિભાવવા કંપની હમેશા તૈયાર છે સુરત, ગુજરાત, March 28, 2025: Solex Energy Limited (NSE: SOLEX) ભારતની સૌથી વિશ્વસનીય સોલાર બ્રાન્ડ્સમાંથી એક છે. કંપનીએ શહેરના ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ માટે રૂ. 11 લાખ નો ફાળો આપીને પોતાના સામાજિક જવાબદારી અને માર્ગ સુરક્ષા પ્રત્યે [...]

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ OPPO F29 Series – મીડ-પ્રીમીયમ રેંજમાં ફ્લેગશીપ લેવલના ફીચર્સ, સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોનનું ગુજરાતમાં વેચાણ શરુ, પહેલા દિવસ થી જ બન્યો ગ્રાહકોનો મનપસંદ ફોન આ ફોન ડૂબતો નથી, તૂટતો નથી, ફૂટતો [...]

અસાધ્ય પર વિજય મેળવીને અદભૂત સંકલ્પ શક્તિથી વિશ્વભરને રાહ ચીંધતા “ઓમકાર સંપ્રદાય”ના સ્થાપક દિવ્યાંગ સંતશ્રી ઓમગુરુ

અમદાવાદના આશ્વર્યભર્યા બંગલામાં રહેતા અશોકભાઈ હિંમતલાલ શાહ માટે જીવન બધે સમૃદ્ધિ લઈને આવ્યું હતું. સફળ ઉદ્યોગપતિ હોવાના નાતે, તેમનું ઘર સંપત્તિ અને સુખ-શાંતિથી ભરપૂર હતું. તેમની પત્ની પ્રતિમાબેન સાથે તેઓ ખુશખુશાલ જીવન વિતાવી રહ્યા હતા. 8 ફેબ્રુઆરી, 1977ના રોજ, તેમના ઘરમાં પુત્ર પ્રીતેષનો જન્મ થયો અને કુટુંબની ખુશીઓ બેવડી થઈ [...]

આજરોજ મંત્રા ખાતે એક ઇલેક્ટ્રિકલ સેફટી અવેરનેસ પ્રેસ મીટગ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મંત્રા અને ફોસ્ટાના પ્રતિસ્થિત મહાનુભાવો તથા અનુભવી પ્રોફેશનલ – તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં સુરતની પ્રસિધ્ધ ટેક્સટાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટના લીધે થયેલ ભયાનક આગ અને તેનાથી કાપડ ઉદ્યોગને ખૂબ જ વ્યાપક નુકશાન થયેલ છે. આ પ્રકારે ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટના કારણે કોમર્શિયલ ઇમારતો જેવી કે અનેકો ટેક્સટાઇલ માર્કેટો. હોસ્પિટલ, સ્કૂલ, શોપિંગ [...]