સુરતના પાલમાં ઓરાન રેસ્ટોરેન્ટની શરૂઆત: તાપીના અદ્ભૂત નજારા સાથેનું રૂફટોપ પર ટેસ્ટી ફૂડની મઝા લો
સુરત, 25મી ડિસેમ્બર -શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન- ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. સમાજને પરત આપવાની ઉદ્દાત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઇક નવું અનોખું આપવાની આ નેમ છે. તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દૃશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે. “ઓરાન” શબ્દનો અર્થ [...]