Search for:

સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને ગુજરાતના ખેડામાં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું

વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ખેડા યુનિટમાં લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું. મુખ્ય બાબતોઃ ભારતનો પ્રથમ એએસી વોલ પ્લાન્ટ શરૂ કર્યો, 8-12 ફૂટની લાર્જ ફોર્મેટ એએસી વોલ પ્રોડક્ટ્સ રજૂ કરશે અમદાવાદ નજીક ખેડા ખાતે આ સંયુક્ત સાહસનો પ્લાન્ટ ભારતમાં એસસીજી ગ્રુપનું પ્રથમ રોકાણ છે જરૂરી મંજૂરીઓ પછી [...]

રોબોટિક સ્પાઇન સર્જરી સાથે કરોડરજ્જુની સંભાળમાં ક્રાંતિ આવી  

– સમગ્ર ભારતમાં સેંકડો કેસોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે – ⁠ગુજરાતમાં પ્રથમ વખત અદ્યતન રોબોટિક સ્પાઇન સર્જરી ની શરૂઆત અમદાવાદ, 10મી જૂન: કરોડરજ્જુની સમસ્યાઓ જેમ કે હર્નિએટેડ ડિસ્ક, સ્પાઇનલ સ્ટેનોસિસ, સ્કોલિયોસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તા ને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. પરંપરાગત સારવાર પદ્ધતિમાં ઘણીવાર [...]

લુબી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે ગુજરાતના શિનાવાડા ખાતે 4 મેગાવોટના નવા પ્લાન્ટ સાથે સૌર ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

દેશની અગ્રણી વોટર પંપ અને મોટર ઉત્પાદક કંપની, લુબી પમ્પ્સ, સસ્ટેનિબિલિટીના ક્ષેત્રમાં તેના નવીનતમ પ્રયાસને રજૂ કરવા પર ગર્વ અનુભવે છે. કંપનીએ મોડાસાના શિનાવાડા ખાતે અત્યાધુનિક સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કુલ 35 એકર જમીનમાંથી 8 એકર જમીનમાં ફેલાયેલી, આ અત્યાધુનિક સુવિધા લુબી ગ્રુપની પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતા તરફ [...]

GPCB ના સહકાર સાથે ધી ઇવેન્ટ થિયરીનું આયોજન

સુરતમાં 5 થી 9 જૂન દરમિયાન વિભિન્ન ટ્રાફિક સિગ્નલો પર “ગ્રીન કોર્નર” બનાવવામાં આવશે — વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે, પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ, મફત વાહન પીયુસી ચેક-અપ કેમ્પ અને કૂલિંગ ઝોન(મફત છાશ વિતરણ) કરવામાં આવશે સુરત : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ( GPCB) [...]

સુરતમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ

200 ચોરસ મીટરમાં 18,400 સેનિટરી પેડ્સની વિશ્વની સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવી — માસિક સ્રાવની સ્વચ્છતા અને બાયોડિગ્રેડેબલ ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે “કામાખ્યા ઇંડિયા” સંસ્થાનું જાગૃતિ અભિયાન– મોઝેક બનાવવા માટે વપરાયેલ તમામ પેડ્સનું વિવિધ બિન-લાભકારી સંસ્થાઓ મારફતે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે સુરત : હેલ્થ અવેરનેસ [...]

સ્કીન-કેર, બોડી-કેર અને હેર-કેરની બ્રાન્ડની પ્રોડક્ટનું લોન્ચિંગ, ECOSAA તમામ વયજૂથના લોકોને સુંદરતા બક્ષશે

સુંદર દેખાવું તમામનું સ્વપ્ન હોય છે. ત્યારે તેને પૂર્ણ કરવા માટે ECOSAA પર્સનલ કેર બ્રાન્ડ દ્વારા પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. ECOSAA બ્રાંન્ડ વિવિધતાનો સમાવેશ કરીને તેની અનોખી ઓળખ બનાવી રહ્યું છે. 23મી મેના રોજ લોન્ચ કરાયેલ બ્રાન્ડ કોઈપણ ઉંમર, લિંગ અને પૃષ્ઠભૂમિ માટે હોય શકે છે. આ બ્રાન્ડ એ [...]

ISGJ અને IDL દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન

“અમારી ઇન્સ્ટીટ્યુટ શિક્ષણ અને સંશોધન માટેના હબ તરીકે સેવા આપશે અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના ધોરણોને ઉન્નત કરવામાં મદદ કરશે”: કલ્પેશ દેસાઈ  અમદાવાદ: ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) એ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી ઇન્સ્ટીટ્યુટની [...]

કવાન ઈન્ફ્રાએ ધોલેરામાં એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ લોન્ચ કર્યો

“એક્સપ્રેસ વ્યુ સિટી એ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણ સાથે આધુનિક શહેરીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રજૂ કરે છે”: વિવેક ખંડેલવાલ ગ્રીન, પ્રેક્ટિકલ અને આરામદાયક રહેણાંક પ્રોજેક્ટ્સના અગ્રણી ડેવલપર કવાન ઇન્ફ્રા દ્વારા આ અદ્ભુત પ્રોજેક્ટ નિઃશંકપણે એક આદર્શ અને સ્વસ્થ જીવનશૈલીનું પ્રતિક છે. એક્સપ્રેસ વ્યુ સિટી [...]

સુરતમાં રહેતા સિતાર સાધક અને સંગીતકાર ભગીરથ ભટ્ટ “મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત

શ્રી ભગીરથ ભટ્ટ અનેક ફિલ્મો, ટીવી સિરિયલો અને લાઇવ શો માં સિતાર વગાડી છે અને તેઓ ઘણા બધા મ્યુઝિકલ રિયાલિટી શોનો પણ ભાગ રહ્યા છે સુરત : સુરતમાં રહેતા સિતાર સાધક અને સંગીતકાર ભગીરથ ભટ્ટને “મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર”થી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ કમિટી દ્વારા એક ગુજરાતી કલાકારને આ પ્રતિષ્ઠિત [...]

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ બોર્ડની પરીક્ષાના 100% પરિણામોની ઉજવણી કરે છે

વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલને શૈક્ષણિક સત્ર 2023-2024 માટે ધોરણ 12 અને ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓમાં અસાધારણ સિદ્ધિ જાહેર કરવામાં ગર્વ છે. ધોરણ 12 માં, વિજ્ઞાન અને વાણિજ્ય બંને પ્રવાહોએ નોંધપાત્ર 100% પાસ દર હાંસલ કર્યો છે, જે શાળા દ્વારા શ્રેષ્ઠ શૈક્ષણિક ધોરણોનું પ્રદર્શન કરે છે. અમારા વિદ્યાર્થીઓની સફળતા તેમની સખત [...]