ડ્રીમ હાઈ ફાઉન્ડેશન અને વોક એજુકેટ દ્વારા શિક્ષણ જગત સાથે સંકળાયેલા 18 વ્યક્તિઓનું ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સિલન્સ એવોર્ડથી સન્માન
સુરત. શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપીને બાળકોના ભવિષ્યને ઘડાવનાર 18 જેટલા આચાર્ય,શિક્ષકો અને શાળાઓના ટ્રસ્ટીઓને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ એક્સ્ક્લેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહનું આયોજન ડ્રીમ હાઈ ફાઉન્ડેશન અને વોક એજૂકેટ દ્વારા કરવામાં આવ્યું હતું. એવોર્ડ સમારોહ સાથે જ આજના બાળકો માટે સ્ક્રીન ટાઈમ એક સમસ્યા વિષય [...]
