ગ્લોબલ પૉપ સ્ટાર પૂર્વા મંત્રી અંકલેશ્વર નવરાત્રિમાં ગરબા અને બોલિવૂડ હિટ્સ સાથે ધૂમ મચાવશે
આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા નવરાત્રિ ઉત્સવોમાંના એકમાં એવા ગરબા મહોત્સવમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. હાલ જ યુ.એસ.માં “પૂર્વાસ્ટિક ટૂર 2024” પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પૂર્વા તેમના ગુજરાતી લોક સંગીત અને બોલિવૂડના હિટ ગીતો [...]
