ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું સફળ આયોજન
ચાર કેટેગરીમાં યોજાયેલ મેરેથોન દોડમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો અપાયા સુરત. ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આજ રોજ સુરત ખાતે AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો ના ધ્યેય સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ દોડમાં ભાગ લઈ [...]
