Search for:

Surat’s Siona and Tanish win under 13 badminton title under the guidance of Badminton Coach Maneet Pahuja

Surat (Gujarat) [India], November 11: Top seed from Surat Siona Gala and Tanish Choksi maintained their supremacy by winning the sub-junior boys and girls (U-13) title at the state-level badminton tournament organized by the Gujarat State Badminton Association (GBA) at the Indoor Stadium in Rajkot. Both the winners will represent [...]

શ્રી લોહાણા મહાપરિષદ યુવા પાંખ મુંબઈ દ્વારા  પૂરુજલારામ બાપ્પા ની જન્મ જયંતિની ઉજવણી વિશાળ લોહાણા શ્રોતાઓ સાથે ઉલ્લાસ મય માહોલમાં સફળતા થી સંપન્ન

જલારામ બાપ્પા ની ૨૨૩ મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદની યુવા પાંખ દ્વારા મુંબઈમાં વસતા લોહાણા સમાજને એકસાથે લાવી સંગઠન ની ભાવના સુદ્રઢ કરવા અને  અવસરની વિશેષ ઉજવણી કરવા માટે “સથવારો રાધે શ્યામ નો” એક ભક્તિમય સંગીત ગાથાનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. હિરેન પરપાણી દ્વારા કન્સેપ્ટલાઇઝ્ડ અને [...]

સુરતમાં જાણીતી સિંગર પુર્વા મંત્રીએ નવરાત્રીમાં ધૂમ મચાવી

સુરતઃ જાણીતી બોલીવુડ પ્લેબેક સિંગર અને યુથ આઇકોન પુર્વા મંત્રી ડાયમંડ સિટી સુરતમાં ખૂબજ મજેદાર અને યાદગાર પળો વિતાવી રહ્યાં છે, જેને પુર્વા પોતાના બીજા ઘર તરીકે પણ ઓળખાવે છે. પુર્વા ખૂબજ પ્રતિભાશાળી સિંગર છે અને ભારતમાં બેસ્ટ પર્ફોર્મર્સ પૈકીના એકછે. તેઓ તેમના કાલા શા ગીત બાદ કાલા શા કાલા [...]

ઘર જેવા સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ એટલે ‘INSTAFOOD’

●             Sheta Exports એ ‘INSTAFOOD’ ની રજૂઆત કરી, જે ભારતીય ભોજન બનાવવાના ઘણા સરળ વિકલ્પો પૂરા પાડશે ●             Sheta Exports દ્વારા કરાયું નવપરિવર્તન, ફ્રીઝ ડ્રાઈ કે પ્રિઝવેર્ટિવ નહીં પણ ઇઝી ટુ કૂકની શ્રેણીમાં આવે છે INSTAFOOD ●             અભ્યાસ કે નોકરી માટે વિદેશમાં લોકોને ભારતીય ભોજનની જરૂરિયાત પૂરી કરાશે ●             દાળ [...]

ગ્રીનમેન વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં મોટિવેશનલ સેમિનાર આપ્યો

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફેકલ્ટીના સાતસો જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ મેટિવેશનલ વક્તવ્ય આપ્યું હતું. ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન વિરલ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. પોતાના મોટિવેશનલ [...]

આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

“ભગવાન બચાવે” એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ છે અને સૌથી અગત્યની વાત, આ ફિલ્મમાં એવા મધ્યમ વર્ગીય લોકો [...]

રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)  ને ભારતના સિનેમાઘરોમાં પ્રસ્તુત કરશે.

સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ [...]

હલકી ફુલકી કોમેડી અને દરેકના જીવનને સ્પર્શતી વિષય વાર્તા સાથેની ફિલ્મ…

૯ સપ્ટેમ્બરના શુક્રવારે રિલીઝ થનારી પારિવારિક કોમેડી ફિલ્મ ‘વીર ઈશા નું સીમંત’ નું પ્રેમિયેર ગુરુવારે અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ લોકોની આગળ રજુ થતાં જ પોતાના વિષયના લીધે ચર્ચાનો વિષય બની ગઈ છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી અભિનીત, નીરજ જોષી દિગ્દર્શિત અને ધ્રુવિન દક્ષેશ શાહ નિર્મિત આ ફિલ્મને ફિલ્મ [...]