સુરત ખાતે લીજેન્ડ્સ ક્રિકેટ લીગનું સફળ આયોજન
સુરત: સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે તેઓને ફરી એકવાર દેશ-વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવાની તક મળી રહી તે માટે AAA Sportz કંપની દ્વારા સુરતના આંગણે લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપનીએ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આ [...]