Search for:

સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન, પાંચ આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન

સ્વામી શુદ્ધાનંદગીરીએ આપ્યું જીવનમૂલ્યોને સ્પર્શતું પ્રેરણાદાયી પ્રવચન સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. “આનંદમય અને સફળ જીવનની કુંજી – ક્રિયાયોગ વિજ્ઞાન” વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત [...]

લાલો, કૃષ્ણ સદાય સહાયતે ની ટીમ પહોંચી Primex મીડિયાની ઓફિસે, ગીતા અને કૃષ્ણ ચરિત્ર સાથે કરવામાં આવ્યું સન્માન

ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણભૂમિકાના શ્રૂહદ ગોસ્વામી સાથે ફિલ્મની સફર, લોકપ્રતિસાદ વિશે થઈ ચર્ચા સુરત. ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની ટીમ આજે સુરતની મુલાકાતે હતી.આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રૂહદ ગોસ્વામીએ દેશના અગ્રણી 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર [...]

સુરતમાં ‘રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0’ માટે ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર સામાજિક સેવાના નવનિર્માણ માટે આયોજન સમિતિની રચના

સુરત, તા. ૦૬ નવેમ્બર ૨૦૨૫ —ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા આયોજિત “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સુરત 2026” ના સફળ આયોજન માટે શહેરના ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર આવ્યા અને નવી આયોજન સમિતિની રચના કરવામાં આવી. સમિતિ વર્ષ ૧૯૮૮થી સુરત શહેરમાં વંચિત, શોષિત અને પીડિત સમાજના બાળકોના શિક્ષણ, [...]