એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા “ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું
અવેરનેસના અભાવે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ મોડેથી થાય છે સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર એ, મર્ક સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી, “ટુ-મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” નામનું અનોખું ઓરલ કેન્સર જાગૃતિ અભિયાન સત્તાવાર રીતે [...]
