ફિનો બેંકની મોબાઇલ વાન પહેલ “બેંક ઓન વ્હીલ્સ” ગુજરાતમાં બેંકિંગ, આધાર અને અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટે
ગુજરાત, 10 ડિસેમ્બર, 2024: રાજ્યના આંતરિક વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ લાવવા અને બેંકિંગ સેવાઓની સુલભતા વધારવા માટે, ફિનો પેમેન્ટ્સ બેંક “બેંક ઓન વ્હીલ્સ” (બૉવ) નામની મોબાઇલ વાન પહેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ થોમસ જોન (બિપીસીએલ – ટેરિટરી હેડ સુરત) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ [...]