ઝિક્સા સ્ટ્રોંગની હ્રદયસ્પર્શી ‘રેન્ડમ એક્ટ્સ ઑફ રિલીફ’ ઝુંબેશ: અદાણી અમદાવાદ મેરેથોનના પેઈન રિલીફ પાર્ટનર તરીકે ઝિક્સા સ્ટ્રોંગનો ગુજરાતમાં પ્રવેશ
મુંબઈ, નવેમ્બર 25, 2024 : ઝિક્સા સ્ટ્રોંગ જેનબર્ક્ટ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ વેલનેસ ડિવિઝનની પેઈન રિલીફ બ્રાન્ડ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ 39 વર્ષ જૂન મુંબઈમાં હેડ ઓફિસ ધરાવતી, જેનબર્ક્ટ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડના વેલનેસ ડિવિઝને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જેનબર્ક્ટની પેઈન રિલીફ બ્રાન્ડ ઝિક્સા સ્ટ્રોંગ અદાણી અમદાવાદ મેરેથોન 2024ની પેઈન રીલીફ એન્ડ રિકવરી [...]