“સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા મંથન: ઉદ્યોગના વિકાસ માટે પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ અને IPO સમયની જરૂરીયાત છે”
સુરત, 2 ઓગસ્ટ, 2025 — કુંભટ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ દ્વારા તેનું મુખ્ય કાર્યક્રમ “Profit to Wealth Creation: Scaling Businesses with Private Equity & IPO” શનિવાર સાંજે સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં ભારતના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને પ્રાઇવેટ ઇક્વિટી ક્ષેત્રના અગ્રણી ચિંતકો એકત્રિત થયા હતા, જેમણે વિકાસની ગતિ વધારવા અને IPO માટે તૈયારી [...]