ગોંડલ ખાતે રાજસ્થાની યુવક રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ન્યાય મેળવવા સમિતિની રચના
રાજકુમાર જાટ ન્યાય સમિતિ હેઠળ ગુરુવારે ગાંધીનગર ખાતે આવેદન પત્ર આપી સીબીઆઈ તપાસની માંગ કરાશે સુરત. ગોંડલ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ નામના યુવકના અપમૃત્યુ ને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે હવે સુરત ખાતે જાટ સમાજ સહિત રાજસ્થાનના વિવિધ સમાજ એક મંચ પર આવી રહ્યા છે અને [...]