Search for:

Blog

વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી

ગુજરાતની સુપ્રસિદ્ધ લોક ગાયિકા અને પ્લેબેક સિંગર કવિતા દાસનું નવું ગીત “વણઝારા” ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ ગીત ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થનારું પ્રથમ ગુજરાતી ગીત બન્યું છે, જેણે ગુજરાતી સંગીતની સુગંધને વૈશ્વિક ફલક પર પહોંચાડી છે. “વણઝારા” એ ગુજરાતની પરંપરાગત લોક-સંસ્કૃતિ અને આધુનિક EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક)નું [...]

આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ.

સુરતના નાગરિકોના હૃદયમાં, સાંઈ મંદિર સંસ્થાન શ્રદ્ધાના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ભોજન ફક્ત જરૂરિયાત નથી – તે પ્રેમ અને સ્વ-ઉત્થાનનો પ્રસાદ છે.આચાર્ય ડૉ. શ્યામ સુરેશ ના નિઃસ્વાર્થ માર્ગદર્શન થકી, સાઈ મંદિર સંસ્થાન, ગુજરાતના સૌથી પ્રભાવશાળી અન્ન રાહત સેવા કેન્દ્રોમાંનું એક બની ગયું છે, જે આધ્યાત્મિકતાને સુસંગઠિત કરી [...]

“મહારાણી” નું ટ્રેલર રિલીઝ – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી

Gujarat – ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી નું બહોળી આતુરતાથી રાહ જોવાતું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલર ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પરેખના જન્મદિન પર રિલીઝ થયું છે. જેને લઈને ફિલ્મપ્રેમીઓએ ડબલ [...]

રાજહંસ સિનેમાએ દિવ્યાંગ બાળકો માટે “સિતારે જમીન પર” ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન કર્યું

રાજહંસ સિનેમા-ગ્રુપની આ પહેલના સૌ કોઈએ ખૂબ જ વખાણ કર્યા હતા અને સમાજમાં સહિયારા પ્રયાસ વડે ખુશી અને આશાનું અજવાળું ફેલાવવાના તેમના આયોજને દિવ્યાંગ બાળકો સહિત બધા ફેન્સના દિલ જીતી લીધા હતા સુરત : રાજહંસ સિનેમાએ શહેરના દિવ્યાંગ બાળકો માટે “સિતારે જમીન પર” ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ આયોજીત કરીને માનવતા અને [...]

પ્રોગ્રેસ એલાયાન્સ દ્વારા સફલ કાર્યક્રમ હેઠળ 350 કંપનીઓના ૫000 હજારથી વધુ કર્મચારીઓનું સન્માન

સુરતમાં એક સાથે ત્રણ જગ્યા સહિત અમદાવાદ, વડોદરા, ભાવનગર અને અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ સુરત. કોઈ પણ કંપનીની સફળતા પાછળ તે કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું મોટી યોગદાન હોય છે. ત્યારે કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળે અને તેઓને કંપની એક પરિવાર છે અને માલિકોથી માંડીને તમામ કર્મચારીઓ એ પરિવારના સભ્યો છે તેવી [...]

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન

સુરત: જાણીતા ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ આઈઆઈએફડીનું વાર્ષિક ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન એક્ઝિબિશન “અરાસા” અને “ગાબા”નું આયોજન 5 અને 6 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો પ્રારંભ શનિવારથી વેસુ ખાતે રીગા સ્ટ્રીટના શાંતમ હોલમાં થયો છે. આઈઆઈએફડી સુરતના સ્થાપક નિદેશક મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, 2014થી ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ [...]

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

સુરત. સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન (ઇવી) રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો [...]

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

સુરત: ભારતની નંબર ૧ સ્કિન ક્લિનિક ચેઇન – સખિયા સ્કિન ક્લિનિક દ્વારા ડૉક્ટર્સ ડેના અવસરે રવિવારના રોજ વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં 101 સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કર્યું. સખિયા [...]

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સંગીતની મધુર તાલે વાતાવરણ આનંદ અને ઉર્જાથી છલકાયું, જ્યારે શાળાએ ઘણા સમયમાં રાહ જોવાતી સોલો સિંગિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓની અવાજની પ્રતિભા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ઉજાગર કરવા માટેનું આ એક સુંદર મંચ બની રહ્યું. આ સ્પર્ધાને ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી — પ્રી-પ્રાયમરી, પ્રાયમરી [...]

સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ

સુરત : ભારતમાં ડાયમંડ કેપિટલ તરીકે વિખ્યાત સુરત શહેરમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ – IKISHA જ્વેલર્સનો ભવ્ય શુભારંભ થયો છે. આ શાનદાર લોન્ચીંગ, લક્ઝુરીયસ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડના પસંદગીકારો માટે રોમાંચક ઈવેન્ટ હતી. IKISHA જ્વેલર્સ ભવ્યતા, વ્યક્તિત્વ અને નૈતિક વૈભવમાં વિશ્વાસ ધરાવે છે. તેના ડિઝાઈનર જ્વેલરી કલેકશન લક્ઝરીનો પર્યાય છે. [...]