SRK ગ્રુપ દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્ન સમારોહનું આયોજન, 75 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા..
પ્રયાગરાજથી 2 હજાર લીટર પાણી મંગાવી ગંગાજળ, રિયલ ડાયમંડ-ગોલ્ડનું મંગળસૂત્ર સહિત કરિયાવર ભેટમાં આપ્યું ત્રિવેણી સંગમના આશીર્વાદ સાથે દાંપત્ય જીવનની શરૂઆત – SRK ગ્રૂપ દ્વારા આયોજિત 75 યુગલોના વિવાહનો મહાકુંભ સુરત: એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું છે ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. [...]