લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન
સુરત: સુરત શહેરમાં આજરોજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૪૦ બેડની લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન થયું. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા, પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી કમલવિજય તુલસીયાન અને નવી સિવિલ હોસ્પિટલના પ્રો. શ્રી પ્રહ્લાદ રાયના હસ્તે કરવામાં આવ્યું. લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 24*7 ઇમરજન્સી સેવાઓ સાથે કાર્યરત રહેશે [...]