Search for:

હવે ATM થકી મેળવી શકાશે ગોલ્ડ અને સિલ્વર, ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા દેશનું પહેલું અત્યાધુનિક ગોલ્ડ ATM લોન્ચ કરાયું

યુપીઆઇ અને કાર્ડ થકી સોના અને ચાંદીના સિક્કાઓ 24 કલાક આ ATM થકી મેળવી શકાશે સુરત. અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે ATM નો ઉપયોગ કરતા હોય છે પણ હવે ATM થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું [...]

મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત અને IDT દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતમાંનું પ્રથમ બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો

CMAI FAB શો 2025 દરમિયાન, મુંબઈના નેસ્કો ગ્રાઉન્ડ્સ ખાતે ભારતમાં પહેલીવાર બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો યોજાયો, જે મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) દ્વારા ડિઝાઇન કરાયો હતો। આ અનોખા શોમાં દર્શકોને બ્લૂટૂથ હેડફોન દ્વારા સંગીત અને રેમ્પ શોનો અનુભવ મળ્યો, જેના [...]

દેશમાં સૌ પ્રથમ વખત, સુરતની કિરણ હોસ્પીટલમાં એકજ બ્રેઈન ડેડ વ્યક્તિના અંગો, એક દિવસે, એક સાથે ૭ વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે. અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યોર લોકોને નવું જીવન મળે છે. 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બ્રેઈન ડેડ પન્નાબેન ના અંગોના દાન થકી ૭ [...]

રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ

અમદાવાદ, એપ્રિલ 25: દરેક ગુજરાતી રસોડાના હૃદયમાં ઉકળતી તુવેર દાળની મનમોહક સુગંધ ફક્ત એક દૈનિક ખોરાક નહીં પરંતુ એક પરંપરા છે. આપણા ગુજરાતી ઘરોમાં તો દાળનાં સ્વાદ પ્રત્યે ખુબ ચિવટ રાખવામાં આવે છે. સુરતના એક ગુજરાતી પરિવાર દ્વારા આઝાદી પહેલા સ્થાપવામાં આવેલી રેંટિયો તુવેર દાળ, છેલ્લા નવ દાયકાઓથી પરંપરાનો અભિન્ન ભાગ [...]

“શસ્ત્ર” ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – ૧લી મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!

સુરત: ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે.આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને [...]

નાણાવટી‌ સિટ્રોઈન સુરત એ લોન્ચ કરી ડાર્ક એડિશન: C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેમાં ઓલ-બ્લેક સ્ટાઇલ

સિટ્રોન ઇન્ડિયાએ પોતાની સૌથી આકર્ષક અને ખાસ ડાર્ક એડિશન સિરિઝ લોન્ચ કરી છે, જેમાં C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેના ટોપ વેરિઅન્ટ્સ શામેલ છે. સ્ટાર ક્રિકેટર અને સિટ્રોઈનના બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોનીએ આ ડાર્ક એડિશનનું અનાવરણ કર્યું અને પ્રથમ બેસાલ્ટ ડાર્ક એડિશનની ડિલિવરી લઈ તેના પ્રથમ માલિક બન્યા. આ [...]

“ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તક વિમોચન સમારોહ યોજાયો

“દેશ વિરોધી તત્વો, આતંકવાદીઓની ખતરનાક ઈરાદા અને ષડયંત્ર જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ” : સાંસદ બ્રૃજલાલજી સુરત : પુસ્તક વિમોચન સમિતિ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તારામતી હોલ ખાતે બ્રૃજલાલજી (રાજ્યસભાના સાંસદ) ની ગુજરાતી બુક “ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તકનો વિમોચન સમારોહ 21 એપ્રિલ, સોમવારના [...]

અસલ જીવનના વીરોથી મુલાકાત: ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓની ફાયર સ્ટેશન મુલાકાતવ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારો મક્કમ વિશ્વાસ છે કે શીખવાનો સચોટ અર્થ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી રહેતો—અનુભવો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન વધુ ઘેરું અને સ્થાયી બને છે. આવું જ એક અનોખું શૈક્ષણિક અનુભવ અમારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ અનુભવીને મેળવ્યું જ્યારે તેઓ નજીકના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત માટે [...]

એમ કાજો ટેકશો ફેબ ખાતે પાંચમું ધામ “વંદન” કાર્યક્રમ યોજાયો

એક સાથે 108 પરિવારોએ માતૃ પિતૃ પૂજન કરી માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તો 100 થી વધુ પરિવારના સભ્યો આ કાર્યક્રમના સાક્ષી બન્યા સુરત. કાપડ અને ખાસ કરીને કુર્તી અને દુપટ્ટાનું મેન્યુફેક્ચરિંગ કરતી અગ્રણી કંપની એમ. કાજો ટેકશો ફેબ દ્વારા પ્રોગ્રેસ એલાયન્સ થી પ્રેરિત થઈને માતૃ પિતૃ પ્રત્યેનું ઋણ [...]

થ્રેડ લિફ્ટની વધતી માંગને કારણે APTOS ની લોકપ્રિયતા વધી : સખીયા સ્કિન ક્લિનિક

સુરત  : હાલમાં જ્યારે નોન-સર્જિકલ એસ્થેટિક ટ્રીટમેન્ટની માંગ વધી રહી છે, તેવામાં ડર્મેટોલોજી અને એસ્થેટિક મેડિસિનના ક્ષેત્રે અગ્રણી, સખીયા સ્કિન ક્લિનિક, APTOS થ્રેડ લિફ્ટિંગ તરફ નવેસરથી ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ એક એવી પ્રક્રિયા છે, જેણે સર્જરીની જરૂરિયાત વગર ત્વચાને ઉપાડવા અને કાયાકલ્પ સાથે ફરીથી યુવાન બનાવવાની તેની ક્ષમતા [...]