Search for:

વિદ્યાર્થી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી – આઇડિયા પિચિંગ ઈવેન્ટ, સાર્વજનિક યુનિવર્સિટી

સુરત: સાર્વજનિક યુનિવર્સિટી (SU), સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની પ્રથમકપાળ હેઠળ, વિદ્યાર્થી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) 2.0 અંતર્ગત આઇડિયા પિચિંગ ઈવેન્ટનું સફળ આયોજન કર્યું. આ પોલિસી ગુજરાત સરકારની શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.SUએ ગુજરાત નોલેજ સોસાયટી (GKS) સાથે સ્મજૂતી પત્ર (MoU) હસ્તાક્ષર [...]

અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ – શરદ રાત્રિ, ત્રીજા વર્ષે ફરી

આ વર્ષે શરદ રાત્રિ 2025 માં બે યાદગાર રાત્રિઓ ઉજવાશે – આરંભ અને અનંત અમદાવાદ (ગુજરાત) [ભારત], ૧૭ સપ્ટેમ્બર: લાંબા સમયથી રાહ જોવાતી આ શરદ રાત્રિ, અમદાવાદની નવરાત્રિમાં એક અનોખી, માત્ર આમંત્રણથી યોજાતી ગરબા ઉજવણી છે. પરંપરાગત ગરબા સાથે સૌંદર્ય, ભક્તિ અને વૈભવનો અનુભવ કરાવવાનું આ ત્રીજું વર્ષ છે. બે [...]

ગોલ્ડી સોલાર ધ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે વિશ્વના સૌથી મોટા સોલાર મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું

સૌર ઉર્જામાં સ્મ્રુતિરૂપ નમો સૌર સમ્રાટ અર્થપૂર્ણ પરિમાણ: 75 વર્ષ નિમિતે 75 ઇય અધતન TOPCon ટેકનોલોજી દ્વારા સંચાલિત ભારતની સ્વચ્છ ઉર્જાક્ષેત્રની મહત્વાકાંક્ષાઓને વેગ આપવા તરફ સુરત, ગુજરાત: 17 સપ્ટેમ્બર 2025 માનનીય પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમના આયોજન સાથે ભારતના સૌથી મોટા સોલાર પીવી ઉત્પાદક ગોલ્ડી [...]

“SRK પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન”

“ડાયમંડ ઈન્ડસ્ટ્રી પછી SRK ગ્રૂપનું આરોગ્યક્ષેત્રે નવું પગલું – વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ 20,000 ગામડાં અને શહેરોમાં પહોંચાડવાનો સંકલ્પ” શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ(SRK) પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન સુરત/મુંબઈ, 11 સપ્ટેમ્બર 2025 : નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ [...]

CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોન સુરતમાં શરુ, પ્રીમિયમ કાર ખરીદી-વેચાણ હવે વધુ સરળ અને ફાયદાકારક

સુરત. ઓટોમોબાઇલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે, CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોનનો શોરૂમ સુરત શહેરમાં શરુ થયો છે. ગુજરાતમાં માત્ર બે CAR24 ફ્રેન્ચાઇઝી પૈકી પ્રથમ ફ્રેન્ચાઇઝી તરીકે સુરતમાં શરૂ થતી આ સર્વિસ, વડોદરાથી વાપી સુધીના પ્રીમિયમ કાર ચાહકો માટે કાર ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને વિશ્વસનીય [...]

સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે

નવી દિલ્હી [ભારત], ૪ સપ્ટેમ્બર:  તાજેતરમાં સિનેમાઘરોમાં બોલિવુડ ફિલ્મ સૈયારાએ ધૂમ મચાવી છે અને ભારે કલેકશન મેળવ્યું છે. પણ આનાથી પણ વધારે ધૂમ મચાવનારી એક ગુજરાતી ફિલ્મ 25 વર્ષ પહેલાં આવી હતી જેનું નામ હતું’મૈયરમાં મનડું નથી લાગતું’. આ ફિલ્મ એટલી સુપર ડુપર રહી હતી કે 52 સપ્તાહ સુધી ચાલી [...]

ગણેશોત્સવની ભવ્યતા, અગાધ આસ્થા અને સેવાનો અનોખો સંગમ એટલે સાંઈરામ યુવક મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી ઉજવાતો ગણેશ ઉત્સવ

સુરત: મુંબઈ અને પૂણે બાદ સુરતમાં સૌથી મોટા પ્રમાણમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અનેક મંડળો દ્વારા વિવિધ થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવતા હોય છે. ત્યારે સુરતના અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ ખાતે સાંઈરામ યુવક મંડળ દ્વારા છેલ્લાં 28 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી એટલી ભવ્ય રીતે થાય છે કે ગણપતિ બાપ્પાના [...]

ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ‘ટ્રી ગણેશા’એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચ્યો છે. પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ‘ટ્રી ગણેશા’ મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ ઈવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક-સાંસ્કૃતિક ઈવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે [...]

સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે

તાજેતરમાં સિનેમાઘરોમાં બોલિવુડ ફિલ્મ સૈયારાએ ધૂમ મચાવી છે અને ભારે કલેકશન મેળવ્યું છે. પણ આનાથી પણ વધારે ધૂમ મચાવનારી એક ગુજરાતી ફિલ્મ 25 વર્ષ પહેલાં આવી હતી જેનું નામ હતું’મૈયરમાં મનડું નથી લાગતું’. આ ફિલ્મ એટલી સુપર ડુપર રહી હતી કે 52 સપ્તાહ સુધી ચાલી હતી અને હજુ વધારે ચાલી [...]

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ એસજીએફઆઈ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ — વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના ઊર્જાસ્વી વિદ્યાર્થી દેવ નંદવાણીએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) બેડમિંટન સ્પર્ધામાં ભાગ લઈ શાનદાર દેખાવ સાથે બીજું સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેવ નંદવાણીની આ સિદ્ધિએ તેમને હવે રાજ્ય સ્તરની બેડમિંટન સ્પર્ધા [...]