Search for:

ધોરણ 10માં સ્કોલર ઈંગ્લિશ એકેડમીનું 100% પરિણામ, ગુંજન ખેમાણીએ 90.8% પ્રાપ્ત કર્યા

12 સાયન્સમાં શાળાનું 100% પરિણામ, અયાન કાકડિયાએ 98.6%, ધીરજ બૈદે 93.2%, કવાની બંગાળીએ 93% મેળવ્યા છે.12માં કોમર્સનું 94% પરિણામ રહ્યુંતેજસ્વીની ઠાકરેએ 94.6%, તનિષ ભટનાગરએ 93.8%, હર્ષલ જૈને 90% પ્રાપ્ત કર્યા છે. શાળાના આચાર્ય મહેન્દ્ર તાયડેએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી, મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, [...]

‘નમસ્તે વેબ3’ દ્વારા સુરતમાં CoinDCX પાયોનિયર્સ ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ

સુરત – 11 મે, 2024: CoinDCX, ભારતનું સૌથી મોટું અને પ્રથમ FIU રજિસ્ટર્ડ ક્રિપ્ટો એક્સચેન્જ, નમસ્તે વેબ3ના નવમા પ્રકરણનું આયોજન કરે છે, જે વેબ3 શિક્ષણ પહેલ છે. સુરતમાં આયોજિત એડિશનની થીમ છે ‘નેક્સ્ટ જનરેશન ઇન્વેસ્ટમેન્ટ તકો સાથે સંપત્તિને પ્રોત્સાહન આપવું.’ CoinDCX ના સહ-સ્થાપક શ્રી સુમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘ક્રિપ્ટો [...]

ડીંડોલી સ્થિત રોજબર્ડ’ઝ સ્કૂલ નું ગૌરવ…..

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માર્ચ 2024 માં લેવાયેલ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે 9 મે 2024 ના રોજ જાહેર થતાં રોજબર્ડ’ઝ સ્કૂલના સામાન્ય પ્રવાહ નાં વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. 4 વિદ્યાર્થીઓએ  A1[ચૌહાણ રવિન્દ્ર અંગદ, ચાવડા અલ્પા ગણેશભાઈ, સેનાપતિ વિભૂતિભૂષણ બસંતા, વર્મા સાક્ષી જયપ્રકાશ] તેમજ 7 વિદ્યાર્થીઓએ [સુથાર માયા જગદીશભાઈ, [...]

BAFTA Breakthrough India ની ચતુર્થ વર્ષે પરતગી

● BAFTA Breakthrough એ આર્ટસ ચેરિટીની નેટફ્લિક્સ સાથેની ભાગીદારીમાં સૌપ્રથમ નવી પ્રતિભા પહેલ છે, જે ઉદ્યોગ બેઠકો અને વ્યાવસાયિક વિકાસ તકોના આખા વર્ષના પ્રોગ્રામ આપે છે● યુએસ, ટુકે અને ભારત રિજ્યન્સ માટે હવે અરજીઓ ખુલી છે અને ભારતમાં 2 જુલાઇ 2024ના રોજ બંધ થશે.● રુચિ નોંધાવા માટે મુલાકાત લો www.bafta.org/supporting-talent/breakthrough [...]

ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારીથી સુનિશ્ચિત કરેલ સમય કરતાં 6 વર્ષ પહેલાં પોતાની ફેસિલિટીઝ માટે બધા કરતાં પ્રથમ નેટ ઝીરો સર્ટિફિકેટ મેળવી SRK ડાયમંડે હાંસિલ કરી ઐતિહાંસિલ સિદ્ધિ સુરત – વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે [...]

કતારગામની શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી. એન. ગોધાણી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ-સુરતનું ધોરણ – ૧ર સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમમાં 100% રિઝલ્ટ આવ્યું છે.

ગુરુવાર, તા. 09/05/2024 ના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ રિઝલ્ટમાં સાયન્સમાં 33% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે. જ્યારે કોમર્સમાં 65% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે.VNG સ્કૂલ પરિવારના સ્ટુડન્ટોએ ઝળહળતું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન અને રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદ [...]

નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” એશિયા બુક ઓફ રેકોર્ડ્સથી સન્માનિત 

— મહેંદી કલ્ચરના સ્થાપક નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” માં રામાયણની 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કરવામાં આવ્યાં હતા — એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી મળેલું આ સન્માન ખરેખર, દરેક ભારતીયોના મનમાં મહેંદી પ્રત્યેના માન, પ્રેમ-લાગણીનું સન્માન છે. મહેંદીની [...]

લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા સુરતમાં ડીલર મીટ યોજાઈ

— કાર્યક્રમ દરમિયાન, નવા જનરેશનની આકર્ષક ડિઝાઇન સાથેની સ્ટાઇલિશ ખુરશીઓ પણ લોન્ચ કરવામાં આવી — ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાની સર્વિસ અને તેમનો સંતોષ એ અમારી પહેલી પ્રાથમિકતા છે : મુકેશ બાંગડ સુરત : સ્ટાઇલિશ અને આધુનિક ચેર(ખુરશી), ફર્નિચરના ઉત્પાદક લાઇફસ્ટાઇલ ફર્નિચર દ્વારા સુરતમાં 27 એપ્રિલ, 2024ના રોજ ડીલર મીટનું આયોજન કરવામાં [...]

સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડના પબ્લિક ઇશ્યૂને 543 ગણા થી વધુ નું બમ્પર સબ્સ્ક્રીપ્શન મળ્યું

કંપનીના શેર્સ 8 મે, 2024ના રોજ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે અમદાવાદ, 4 મે, 2024 – ડોલ્ફિન બ્રાન્ડ સ્ટેઇનલેસ સ્ટીલ કૂકવેર અને અપ્લાયન્સિસ તથા વિવિધ રેન્જની સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના નિર્માતા અમદાવાદ સ્થિત સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડને તેના રૂ. 15 કરોડના એસએમઈ આઈપીઓ માટે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો [...]

‘ધ લેગસી ઑફ જિનેશ્વર’ ના ટ્રેલર માં જોવા મળી જૈન પરંપરા ની ઝલક

આખરે આતુરતાનો અંત આવ્યો છે. ‘ધ લેગસી ઑફ જિનેશ્વર’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ કાર્યક્રમ સિનેપોલિસ મુંબઈ ખાતે નિર્માતા અભિષેક માલુ, પ્રોજેક્ટ હેડ વિવેક કુલશ્રેષ્ઠ, અભિનેતા સુરેન્દ્ર પાલ અને અન્ય ઘણા લોકોની હાજરીમાં યોજાયો હતો. આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ જૈન ધર્મની સંસ્કૃતિ [...]