ચોથી રાજ્ય કક્ષાની ગ્રેપલિંગ કુસ્તી સ્પર્ધાનું આયોજન
સુરત. ગુજરાતના નવસારી ખાતે સર સીજેએનઝેડ પારસી હાઈસ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચોથી ગુજરાત સ્ટેટ ગ્રેપલિંગ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેપલિંગ એસોસિયેશન દ્વારા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાંથી ખેલાડીઓ ભાગ લેતા હોય છે. આ વર્ષે પણ વલસાડ, સુરત, વડોદરા, ખેડા, દાહોદ, [...]
