Search for:

ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા

દેશના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ તાજેતરમાં ટાટા સ્ટીલ અને ટાટા પાઇપ્સના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધિત કરીને ક્લાયમેટ એક્શનની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે દેશભરના હજારો ટાટાના કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. ‘સી.એસ.આર એટલે કે કલેક્ટિવ સસ્ટેનેબલ રસ્પોન્સિબિલિટી’ નામના તેમના વક્તવ્યમાં વિરલ દેસાઈએ વિશ્વને અસર કરી [...]

યુવા ઉદ્યોગ સાહસિક સ્વપ્નિલ જૈન એ બાળાશ્રમના બાળકો સાથે કરી દિવાળીની ઉજવણી

રતન ટાટા થી પ્રેરિત થઈ આ વખતે જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં ખુશીના ક્ષણ લાવવાનો કર્યો પ્રયાસ સુરત. શહેરના યુવા ઉદ્યોગસાહસિક અને અટારા કંપનીના સ્થાપક સ્વપ્નિલ જૈન અને તેમની ટીમે સ્વર્ગીય ઉદ્યોગપતિ અને ભારત રત્ન રતન ટાટાથી પ્રેરિત થઈ આ દિવાળીએ યુવાનો અને સમાજને નવો માર્ગ બતાવ્યો છે. દિવાળી પર તેમના અન્ય [...]

ગેસ અને કબજિયાતની સાઇડ ઇફેક્ટ વગર સારવાર એટલે કોલોન હાઇડ્રોથેરાપી હવે વેસુમાં પણ ઉપલબ્ધ

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે દાસત્વ હીલિંગ લીવ સેન્ટરનું ઉદ્ઘાટન સુરત. આધુનિક જીવનશૈલીના કારણે આજકાલ મોટાભાગના લોકો ગેસ, કબજિયાત અને એસિડિટીનો શિકાર બને છે. કોઈપણ દવાઓ લીધા વિના અને કોઈપણ આડઅસર વિના આવી સમસ્યાઓથી છુટકારો મેળવવો શક્ય છે અને આ સારવાર કોલોન હાઈડ્રોથેરાપી છે. હવે શહેરના વેસુ વિસ્તારમાં કોલન હાઇડ્રોથેરાપી સેન્ટર [...]

શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે અત્યાધુનિક ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી વિભાગ શરૂ

દક્ષિણ ગુજરાતમાં પલ્મોનરી કેરમાં ક્રાંતિ લાવવાનું શ્રેય શેલ્બી હોસ્પિટલને સુરત, ઑક્ટોબર 20, 2024 – જાણીતી શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, સુરતે તેનો ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીનો સ્ટેટ-ઓફ-ધ-આર્ટ વિભાગ શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સૌપ્રથમ પહેલ શેલ્બી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. આ મેગા લોન્ચ ઇવેન્ટ ગૌરવ પથ રોડ ખાતે ડ્રીમ ફેસ્ટિવલમાં આયોજીત [...]

દિવાળીનો વિજય અને પરંપરાનો ઉત્સવ: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રકાશના દીવડા

દિવાળી, પ્રકાશનો આ તહેવાર, બુરાઈ પર સારો અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. આ તે સમય છે જ્યારે સમાજો એકઠા થાય છે અને પરિવાર, આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદો પર મનન કરે છે. આ તહેવારનું નામ ઘરના બહાર પ્રજવળિત કાચા દીવડા (દીપ)ની કતારોમાંથી આવ્યું છે જે આંતરિક પ્રકાશનું પ્રતિક છે, [...]

7 નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”ની સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

ફિલ્મ 7મી નવેમ્બરના રોજ થશે રિલીઝ સુરત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. [...]

ISGJ દ્વારા તેના 12માં વાર્ષિક દીક્ષાંત સમારોહના આયોજન સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી કરાઈ

સુરત, ગુજરાત : ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) દ્વારા 19મી ઓક્ટોબર, 2024 ના રોજ તેમના 12માં વાર્ષિક દીક્ષાંત સમારોહની સુરતની એમોર હોટેલ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 200થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ પ્રોગ્રામમાં તેમની શૈક્ષણિક પ્રતિભા માટે પ્રમાણપત્રો સાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સુરત જ્વેલર્સ એસોસિએશનના [...]

યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ સુરતી લજ્જા શાહ

સુરત, 18 ઓક્ટોબર: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભૂલ્યા જ નથી પણ વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિને જીવંત પણ રાખી રહ્યા છે. આવા જ વ્યક્તિઓમાં સામેલ છે મૂળ સુરતના લજ્જા શાહ. જેઓએ બેલ્જિયમના એંટવર્પ શહેરને [...]

ફેશન અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

સુરત: શહેરની ખ્યાતનામ ફેશન અને ઇન્ટરિયર ડીઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ આઈ એફ ડી દ્વારા ડિપ્લોમાનો અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરનાર 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડીઝાઇનિંગ મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે રીગા સ્ટ્રીટ શાંતમ ખાતે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે [...]

શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું

અમદાવાદ, 18 ઓક્ટોબર:  સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં ‘એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ’ કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ [...]