તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલે કાર્નિવલના આયોજન સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત
સુરત: 5 જાન્યુઆરી 2026 :તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલે તેના વેલકમ 2026 કાર્નિવલ સાથે નવા વર્ષનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે 3 જાન્યુઆરી 2026 ના રોજ શાળાના કેમ્પસમાં યોજાયેલ એક જીવંત સમુદાય નિર્માણ કાર્યક્રમ હતો. કાર્નિવલનું મુખ્ય ઉદ્દેશ્ય ટીવીઆઈએસ પરિવારના તમામ સભ્યો – વિદ્યાર્થીઓ, માતાપિતા અને સ્ટાફને એકતાનો ઉત્સવ, આનંદ અને સૌહાર્દની [...]
