Search for:

“અધ્યાશક્તિ” દ્વારા વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ અને તેમની માન્યતાઓ પર ચિંતનની નવી લહેર…: અ.નિ.સ. યુવા ટીમ દ્વારા એક પ્રશંસનીય પહેલ

નવી દિલ્હી, એપ્રિલ 2025 — દિલ્હી યુનિવર્સિટીના ઇન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમન ખાતે ‘આધ્યાશક્તિ’ કોર્ષ હેઠળ, અ.નિ.સ. (A.Ni.S.) યુવા ટીમ દ્વારા આયોજિત બે દિવસીય ખાસ કાર્યક્રમે યુવાન વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને નવી ઉર્જાનો સંચાર કર્યો. અનુભવી યુવા ટીમના કોચ વૈભવ પરીખ ના નેતૃત્વ હેઠળ, યુનિવર્સિટીની મહિલા વિદ્યાર્થીઓએ તેમની શક્તિ અને નબળાઈઓ [...]

ગુજરાતીમાં ઇમાનદાર પત્રકારત્વના 10 વર્ષ પછી Khabarchhe.comની હિંદી અને અંગ્રેજીમાં એન્ટ્રી

સૂરત, 1 મે, 2025 – 1 મે, 2014ના રોજ જ્યારે Khabarchhe.com શરૂ થયું, ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતમાંની ડિજિટલ પત્રકારત્વ એક નવું-સવું ક્ષેત્ર હતું. માર્કેટ તૈયાર ન હતું. કોઇ ગંભીરતાથી લેતું ન હતું. સનસનાટી ફેશનમાં હતી. જો ટકવું હોય તો સમાધાન કરવા જ પડે, તેમ મનાતું હતું.એ વખતે Khabarchhe.comએ [...]

નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે કામ કરતી વિશ્વ ની એકમાત્ર સંસ્થા Progress Alliance દ્વારા આયોજિત વંદન ઉત્સવમાં 300+ બિઝનેશમેનોએ કરી માતૃ – પિતૃ વંદના

સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે Progress Alliance દ્વારા માતા પિતાનું ઋણ ચુકવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદભૂત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવયું હતું. સમાજમાં મોટો પરિવર્તન લાવવા માટે પ્રોગ્રેસ એલાયન્સની એક અનોખી પહેલ એક પરિવાર માટે સૌથી વધારે આનંદ અને ખુશી ની અનુભુતિ મેળવવા નો [...]

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ જટિલ શસ્ત્રક્રિયાની સફળતા સાથે. હવે અદ્યતન ન્યુરોસર્જરી સેવાઓ તેમના પોતાના શહેરમાં આ ક્ષેત્રના બાળકોને ઉપલબ્ધ રહેશે. કેનોસિનોસ્ટોસિસ એ એક દુર્લભ રોગ છે જેમાં બાળકના માથાના હાડકાં વચ્ચે [...]

હવે ATM થકી મેળવી શકાશે ગોલ્ડ અને સિલ્વર, ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા દેશનું પહેલું અત્યાધુનિક ગોલ્ડ ATM લોન્ચ કરાયું

યુપીઆઇ અને કાર્ડ થકી સોના અને ચાંદીના સિક્કાઓ 24 કલાક આ ATM થકી મેળવી શકાશે સુરત. અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે ATM નો ઉપયોગ કરતા હોય છે પણ હવે ATM થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું [...]

મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત અને IDT દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતમાંનું પ્રથમ બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો

CMAI FAB શો 2025 દરમિયાન, મુંબઈના નેસ્કો ગ્રાઉન્ડ્સ ખાતે ભારતમાં પહેલીવાર બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો યોજાયો, જે મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) દ્વારા ડિઝાઇન કરાયો હતો। આ અનોખા શોમાં દર્શકોને બ્લૂટૂથ હેડફોન દ્વારા સંગીત અને રેમ્પ શોનો અનુભવ મળ્યો, જેના [...]

દેશમાં સૌ પ્રથમ વખત, સુરતની કિરણ હોસ્પીટલમાં એકજ બ્રેઈન ડેડ વ્યક્તિના અંગો, એક દિવસે, એક સાથે ૭ વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે. અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યોર લોકોને નવું જીવન મળે છે. 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બ્રેઈન ડેડ પન્નાબેન ના અંગોના દાન થકી ૭ [...]

રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ

અમદાવાદ, એપ્રિલ 25: દરેક ગુજરાતી રસોડાના હૃદયમાં ઉકળતી તુવેર દાળની મનમોહક સુગંધ ફક્ત એક દૈનિક ખોરાક નહીં પરંતુ એક પરંપરા છે. આપણા ગુજરાતી ઘરોમાં તો દાળનાં સ્વાદ પ્રત્યે ખુબ ચિવટ રાખવામાં આવે છે. સુરતના એક ગુજરાતી પરિવાર દ્વારા આઝાદી પહેલા સ્થાપવામાં આવેલી રેંટિયો તુવેર દાળ, છેલ્લા નવ દાયકાઓથી પરંપરાનો અભિન્ન ભાગ [...]

“શસ્ત્ર” ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – ૧લી મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!

સુરત: ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે.આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને [...]

નાણાવટી‌ સિટ્રોઈન સુરત એ લોન્ચ કરી ડાર્ક એડિશન: C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેમાં ઓલ-બ્લેક સ્ટાઇલ

સિટ્રોન ઇન્ડિયાએ પોતાની સૌથી આકર્ષક અને ખાસ ડાર્ક એડિશન સિરિઝ લોન્ચ કરી છે, જેમાં C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેના ટોપ વેરિઅન્ટ્સ શામેલ છે. સ્ટાર ક્રિકેટર અને સિટ્રોઈનના બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોનીએ આ ડાર્ક એડિશનનું અનાવરણ કર્યું અને પ્રથમ બેસાલ્ટ ડાર્ક એડિશનની ડિલિવરી લઈ તેના પ્રથમ માલિક બન્યા. આ [...]