ગણેશોત્સવ બન્યો જીવનદાનનો ઉત્સવ: ડોનેટ લાઈફ અને વાસ્તવ ગ્રુપના પંડાલમાં એક લાખ થી વધુ ભક્તોએ મેળવ્યો અંગદાન-જીવનદાનનો સંદેશ September 29, 2026 0 Comments By Gayatri Maru સુરત, તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬: ગણેશોત્સવ એ માત્ર ભક્તિ અને શ્રદ્ધાનો તહેવાર...