સુરતમાં જાણીતી સિંગર પુર્વા મંત્રીએ નવરાત્રીમાં ધૂમ મચાવી
સુરતઃ જાણીતી બોલીવુડ પ્લેબેક સિંગર અને યુથ આઇકોન પુર્વા મંત્રી ડાયમંડ સિટી સુરતમાં ખૂબજ મજેદાર અને યાદગાર પળો વિતાવી રહ્યાં છે, જેને પુર્વા પોતાના બીજા ઘર તરીકે પણ ઓળખાવે છે. પુર્વા ખૂબજ પ્રતિભાશાળી સિંગર છે અને ભારતમાં બેસ્ટ પર્ફોર્મર્સ પૈકીના એકછે. તેઓ તેમના કાલા શા ગીત બાદ કાલા શા કાલા [...]
