જીવનને આનંદી અને સુખમય બનાવવાની કળા શીખવાડતી TedX કોન્ફરન્સનું 22મી ડિસેમ્બરના રોજ સુરતમાં આયોજન
સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી આયોજિત TedX કોન્ફરન્સમાં સુરત સહિત દેશના 12 નિષ્ણાંત નામાંકીત વક્તાઓ માર્ગદર્શન આપશે સુરત. જીવન જીવવાની કળા શીખવા માટેની માર્ગદર્શન આપતી TedX કોન્ફરન્સનું 22મી ડિસેમ્બરે સુરતમાં યોજવામાં આવી છે. પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમમાં સવારે 9 થી 3 વાગ્યા દરમિયાન યોજાનાર [...]