શ્રી લોહાણા મહાપરિષદ યુવા પાંખ મુંબઈ દ્વારા પૂરુજલારામ બાપ્પા ની જન્મ જયંતિની ઉજવણી વિશાળ લોહાણા શ્રોતાઓ સાથે ઉલ્લાસ મય માહોલમાં સફળતા થી સંપન્ન
જલારામ બાપ્પા ની ૨૨૩ મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદની યુવા પાંખ દ્વારા મુંબઈમાં વસતા લોહાણા સમાજને એકસાથે લાવી સંગઠન ની ભાવના સુદ્રઢ કરવા અને અવસરની વિશેષ ઉજવણી કરવા માટે “સથવારો રાધે શ્યામ નો” એક ભક્તિમય સંગીત ગાથાનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. હિરેન પરપાણી દ્વારા કન્સેપ્ટલાઇઝ્ડ અને [...]