વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં “ટ્રેશ ટુ ટ્રેઝર” પ્રવૃત્તિનો ભવ્ય આયોજન: સર્જનાત્મકતા અને પર્યાવરણીય જાગૃતિનું મજબૂત સંયોજન
સુરત, જુલાઈ 2025: વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી ભાવના વિકસાવવા માટે એક અનોખી પ્રવૃત્તિ “ટ્રેશ ટુ ટ્રેઝર”નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વેસ્ટ મટિરિયલ — જેમ કે જૂના અખબાર, પ્લાસ્ટિકની બોટલ, કાર્ડબોર્ડ, તૂટી ગયેલા રમકડાં અને કપડાંના ટુકડા વગેરે —માંથી નવા [...]