રન ફોર ગર્લ ચાઈલ્ડ મેરેથોનની પૂર્વ ઈવેન્ટ Empower Summit યોજાઈ
ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ આયોજિત મેરેથોન દોડનું આયોજન 5 જાન્યુઆરીના રોજ સુરત. ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા 5 જાન્યુઆરીના રોજ આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન માટે પ્રી-ઇવેન્ટ તરીકે ગુરુવારે “એમ્પાવર સમિટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનો ઉદ્દેશ્ય “કિશોરી વિકાસ” ને પ્રોત્સાહન આપવાનો છે, જે શિક્ષણ, આરોગ્ય [...]