સાંઈલીલા ગ્રુપ દ્વારા શિવ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નાસિક ઢોલે રંગ જમાવ્યો, અફઝલ ખાન વધ પર આધારિત પોવાડા સાંભળવા માનવ મહેરામણ ઉમટી પડ્યો સુરત. હિંદવી સ્વરાજના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ બુધવારે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ દરમિયાન સુરતના ડિંડોલી વિસ્તારમાં સાંઈ લીલા ગ્રુપ અને સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા ભવ્ય શિવ જન્મોત્સવનું આયોજન [...]
