ઉત્તરાયણ પર્વ પર પતંગ છોડી સમાજ સેવાને મહત્વ આપ્યું, વી.એન. ગોધાણી સ્કૂલના 56 વિદ્યાર્થીઓએ દાન એકત્રિત કર્યું
એકત્રીત થયેલ દાન, વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને બહેરા મૂંગા બાળકોની સંસ્થાને આપશે સુરત. ઉત્તરાયણ પર્વ એટલે કે મકર સંક્રાંતિ પર પતંગ સાથે ઉજવણીનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ દાનનું પણ છે. ત્યારે શહેરની વી.એન. ગોધાણી સ્કૂલના 56 જેટલા વિદ્યાર્થીઓએ આજરોજ પતંગ સાથે પર્વની ઉજવણી કરવાના બદલે દાન એકત્રીત કર્યું [...]