ડૉ.નીરજ ભણશાલી Distinguished Service award થી સન્માનિત
નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં મળ્યું બહુમાન સુરત. સુરત શહેરમાં ફિઝિયોથેરેપિસ્ટ તરીકે વિખ્યાત એવા ડૉ.નીરજ ભણશાલીને Distinguished Service award થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને આ બહુમાન મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાયેલ 62મી એન્યુઅલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ કોન્ફરન્સમાં આપવામાં આવ્યું. ધી ઈન્ડિયન એસોસિયેશન ઓફ ફિજિયોથેરેપિસ્ટ [...]