SGCCI દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી અગાઉ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી ‘ભારત ગાથા : સંગીતમય સંધ્યા’કાર્યક્રમ યોજાયો
આખા ઓડિટોરિયમમાં રાષ્ટ્ર ધ્વજ સાથે પ્રેક્ષકો દેશભકિતના રંગે રંગાઇ ગયા હતા દેશની આઝાદીની ચળવળના લડવૈયાઓ વીર સાવરકર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, મગનલાલ ઢીંગરા, ડો. કેશવરાવ હેડગેવાર, દુર્ગા ભાભી, મેડમ ભીકાજી કામા, સરદાર ઉધમ સિંહ, માતંગિની હાજરા, હરીકૃષ્ણગિરી ગોસ્વામી, રાણીમા ગાઇડિન્લ્યુ, બિરસા મુંડા વગેરે સ્વાતંત્ર્ય વીર અને વીરાંગનાઓને [...]