Search for:

18 ઓગસ્ટથી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન

સુરત. વેસુમાં આગામી 18 ઓગસ્ટથી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન કરવામાં આવ્યું છે. બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળીને કુલ 132 ટીમો સામેલ છે. ટુર્નામેન્ટનું આયોજન [...]

09 ઓગસ્ટ- શ્રાવણ પૂર્ણિમા એટલે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’

સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતાનું પ્રતિક ભારતની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું ભારતીય જનસમાજમાં પ્રસાર-પ્રચાર થાય તે ઉદ્દેશ્યથી વિશ્વસ્ય વૃત્તાન્તમ્ અખબાર પ્રસિદ્ધ કરીએ છીએ – પ્રકાશક મુર્તજા ખંભાતવાલા સંસ્કૃતની મહત્તા સમજીને આયર્લેન્ડ જેવા પશ્ચિમના દેશોની શાળામાં સંસ્કૃત એક વિષયના રૂપમાં ભણાવવામાં આવે છે – તંત્રી [...]

તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ’ યોજાઈ

આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી તેમજ તેમને આત્મસન્માન, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક ઉમદા પ્લેટફોર્મ પણ મળ્યું હતું સુરત : તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 3 ઓગસ્ટ, 2025 રવિવારના રોજ, ‘સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય, નાના બાળકોમાં [...]

અગાસી શાખામાં ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું સફળ આયોજન

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત યોજાયેલા અભિયાનમાં મહાવ્યવસ્થાપક શ્રી અખિલેશ કુમાર અને ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમારની વિશિષ્ટ ઉપસ્થિતિ અગાસી, તા. 25 જુલાઈ 2025 યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, અગાસી શાખામાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ કાર્યક્રમમાં [...]

તાપી એસોસીએશન દ્વારા તાપી ટ્રાવેલ એક્સ્પોનું આયોજન – ઉદ્યોગ, રોજગાર અને મહિલા સશક્તિકરણ તરફ અનોખી દિશા

તાપી એસોસીએશન ની અનોખી પહેલ રોજગારીની તકો અને સ્ત્રી સશક્તિકરણ ના થીમ પર ટ્રાવેલ એક્સ્પોનું આયોજન તાપી એસોસીએશન દ્વારા ટ્રાવેલ એક્સ્પોનું આયોજન ૫૦૦થી વધુ મહિલાઓને વ્યવસાય માર્ગદર્શન અને ૩૦૦૦થી વધુ રોજગારીની તકનો લક્ષ્યાંક દિવાળી તથા અન્ય તહેવારોની રજામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે તેવા સમયમાં વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ [...]

આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ.

સુરતના નાગરિકોના હૃદયમાં, સાંઈ મંદિર સંસ્થાન શ્રદ્ધાના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ભોજન ફક્ત જરૂરિયાત નથી – તે પ્રેમ અને સ્વ-ઉત્થાનનો પ્રસાદ છે.આચાર્ય ડૉ. શ્યામ સુરેશ ના નિઃસ્વાર્થ માર્ગદર્શન થકી, સાઈ મંદિર સંસ્થાન, ગુજરાતના સૌથી પ્રભાવશાળી અન્ન રાહત સેવા કેન્દ્રોમાંનું એક બની ગયું છે, જે આધ્યાત્મિકતાને સુસંગઠિત કરી [...]

પ્રોગ્રેસ એલાયાન્સ દ્વારા સફલ કાર્યક્રમ હેઠળ 350 કંપનીઓના ૫000 હજારથી વધુ કર્મચારીઓનું સન્માન

સુરતમાં એક સાથે ત્રણ જગ્યા સહિત અમદાવાદ, વડોદરા, ભાવનગર અને અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ સુરત. કોઈ પણ કંપનીની સફળતા પાછળ તે કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું મોટી યોગદાન હોય છે. ત્યારે કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળે અને તેઓને કંપની એક પરિવાર છે અને માલિકોથી માંડીને તમામ કર્મચારીઓ એ પરિવારના સભ્યો છે તેવી [...]

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

સુરત. સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન (ઇવી) રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો [...]

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સંગીતની મધુર તાલે વાતાવરણ આનંદ અને ઉર્જાથી છલકાયું, જ્યારે શાળાએ ઘણા સમયમાં રાહ જોવાતી સોલો સિંગિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓની અવાજની પ્રતિભા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ઉજાગર કરવા માટેનું આ એક સુંદર મંચ બની રહ્યું. આ સ્પર્ધાને ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી — પ્રી-પ્રાયમરી, પ્રાયમરી [...]

શાંતિ અને સૂરનું સંગમ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહભેર ઉજવણી

સુરત, 21 જૂન 2025 પ્રાચીન પરંપરા અને આધુનિક સર્જનાત્મકતાના સુંદર મેલથી સંકલિત, વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી એક દિવસના વિશેષ કાર્યક્રમ સાથે ઉત્સાહપૂર્ણ માહોલમાં કરી. 🌞 પ્રભાતે યોગ અને ધ્યાન સાથે શરુઆતદિવસની શરૂઆત શાળાના શાંત અને સુંદર વાતાવરણમાં યોગ અને ધ્યાન સત્રથી થઈ. [...]