બિગ ક્રિકેટ લીગના ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે શાનદાર શરૂઆત
સુરત, 12 ડિસેમ્બર 2024 – બહુંપ્રતિક્ષિત બિગ ક્રિકેટ લીગ (BCL) નો આજે ભવ્ય ઉદ્ઘાટન સમારંભ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરતમાં યોજાયો. લીગના પ્રમુખ રુદ્ર પ્રતાપ સિંહ ના નેતૃત્વમાં આ કાર્યક્રમમાં ક્રિકેટ ચાહકો અને ગણમાન્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી, જેના કારણે આ રોમાંચક સીઝનનો શાનદાર પ્રારંભ થયો છે. જ્યારે ક્રિકેટ દિગ્ગજ દિલીપ [...]