Search for:

કતારગામની શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી. એન. ગોધાણી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ-સુરતનું ધોરણ – ૧ર સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમમાં 100% રિઝલ્ટ આવ્યું છે.

ગુરુવાર, તા. 09/05/2024 ના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ રિઝલ્ટમાં સાયન્સમાં 33% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે. જ્યારે કોમર્સમાં 65% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે.VNG સ્કૂલ પરિવારના સ્ટુડન્ટોએ ઝળહળતું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન અને રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદ [...]

નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” એશિયા બુક ઓફ રેકોર્ડ્સથી સન્માનિત 

— મહેંદી કલ્ચરના સ્થાપક નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” માં રામાયણની 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કરવામાં આવ્યાં હતા — એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી મળેલું આ સન્માન ખરેખર, દરેક ભારતીયોના મનમાં મહેંદી પ્રત્યેના માન, પ્રેમ-લાગણીનું સન્માન છે. મહેંદીની [...]

લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા સુરતમાં ડીલર મીટ યોજાઈ

— કાર્યક્રમ દરમિયાન, નવા જનરેશનની આકર્ષક ડિઝાઇન સાથેની સ્ટાઇલિશ ખુરશીઓ પણ લોન્ચ કરવામાં આવી — ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાની સર્વિસ અને તેમનો સંતોષ એ અમારી પહેલી પ્રાથમિકતા છે : મુકેશ બાંગડ સુરત : સ્ટાઇલિશ અને આધુનિક ચેર(ખુરશી), ફર્નિચરના ઉત્પાદક લાઇફસ્ટાઇલ ફર્નિચર દ્વારા સુરતમાં 27 એપ્રિલ, 2024ના રોજ ડીલર મીટનું આયોજન કરવામાં [...]

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. બીએસઈ લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો, 210 પર બંધ થયો

ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને એઇડ્સ પ્રદર્શન સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા સુરતઃ સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો BSE લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે. IPO [...]

સી.બી.પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત ડી. સી.પટેલ બોક્સ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું સમાપન

મહિલા કેટેગરીમાં સિસ્ટમ સ્ક્વાડ અને પુરુષ કેટેગરીમાં લીજન્ડ્સ ટીમ બની વિજેતા સુરત:  સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ  એકેડેમી દ્વારા  22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ ચાલેલા આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લીધો હતો. મહિલા [...]

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મદિવસ પર પાથર્યો સેવાનો ઉજાસ

પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા 100 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલાવ્યા સુરત: વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી સેવાનો ઉજાસ પાથરનાર પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા સેવાના માધ્યમથી આજરોજ સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા આ પ્રસંગે 100 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલી આપવામાં [...]

મલ્હાર ઠાકરે વિઝા હનુમાન મંદિરે માથું ટેકવ્યું પોતાના વિઝા માટે, ચાહકોને પણ પ્રાર્થના માટે કરી અપીલફિલ્મ ‘શુભયાત્રા’ની શુભ શરૂઆત થઈ ગઈ છે.

સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત આ ફિલ્મનું અનોખી રીતે પ્રમોશન દ્વારા આજથી શુભારંભ કરાયો છે.મલ્હારે આજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા વિઝા હનુમાન મંદિરે (ચમત્કારિક શ્રી હનુમાન મંદિર) દર્શન કરી પોતાને વિઝા મળી જાય તેની પ્રાર્થના કરી હતી. સાથે ચાહકોને પણ અપીલ કરી કે પોતાને વિઝા મળી જાય તે [...]

વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પિઠાધીશ, પ.પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબાદનું આયોજન ગાંધીનગર પાસે રાઘવફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. આ દિવ્ય દરબારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદ વચ્ચે પણ બાબા બાગેશ્વરના હજારોની સંખ્યામાં ભક્તો, મહામેડલેશ્વરો અને ગુજરાતના સાધુ-સંતો કાર્યક્રમ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યાં હતાં તથા [...]

નાઇજીરીયા ખાતે થયેલી બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

પ્રાપ્ત થયેલા અખબારી અહેવાલો અનુસાર નાઇજીરીયા ખાતે એક અત્યંત દુઃખદ બોટ દુર્ઘટના ઘટવા પામી હતી જેમાં એકસૌથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ઉત્તર મધ્ય નાઈજીરિયાના કવારા રાજ્યમાં કોઈ લગ્ન પ્રસંગમાંથી પરત જઈ રહેલા 300 લોકોને લઈ જતી એક નાવ નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ૧૦૦ થી વધુ લોકોનાં મોત [...]

“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

અમદાવાદ: તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૭ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ [...]