AURO યુનિવર્સિટીમાં 12મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરાય
સુરત, 6 ડિસેમ્બર, 2024 – AURO યુનિવર્સિટીએ ઈન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે શુક્રવારે, ડિસેમ્બર 6, 2024 ના રોજ તેના 12મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરી..AURO યુનિવર્સિટીએ ઉત્કૃષ્ટ રેન્ક ધારકોને કુલ 41 મેડલ [16 ગોલ્ડ-પ્લેટેડ મેડલ અને 25 સિલ્વર મેડલ] એનાયત કર્યા હતા, જેમાં 23 ગર્લ્સ મેડલિસ્ટ્સ કે [...]
