પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : સુરતમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન
ડિસેમ્બર, 2025: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેર સુરતમાં ફરી યોજવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન તા. 20 અને 21 ડિસેમ્બરના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે યોજાશે. એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી [...]
