વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ માં નવા શૈક્ષણિક વર્ષનો પ્રથમ દિવસ
આજનો દિવસ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે ખૂબ જ ખાસ રહ્યો। શાળાનું પરિસર બાળકોની હાસ્યભરી ચહેરાઓ, નવી આશાઓ અને ઉત્સાહથી ઉજળાઈ ઉઠ્યું। નાનાંથી લઈ મોટા બાળકો સ્કૂલ ના પ્રથમ દિવસે એક નવી શરૂઆત સાથે શાળામાં પ્રવેશ્યા, અને શિક્ષકો પણ તેમને હર્ષભેર આવકારતા નજરે પડ્યા। શાળામાં વિદ્યાર્થીઓ માટે મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન [...]