ડર્લેક્સ ટોપ સરફેસની પબ્લિક ઇશ્યૂથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 19 જૂને ખૂલ્લો મૂકાશે
કંપની શેરદીઠ રૂ. 65-68ના પ્રાઇઝ બેન્ડ પર રૂ. 10ની ફેસ વેલ્યુના 60 લાખ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જે એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે કંપનીના શેર પર ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 23 પ્રતિ શેરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જે https://www.investorgain.com મુજબ 33%થી વધુનો લિસ્ટિંગ ગેઈન દર્શાવે છે. [...]
