AM/NS ઈન્ડિયા એ ભારતના નવીનીકરણીય ઉર્જા પરિવર્તનને શક્તિ આપવા માટે અદ્વિતીય આયાત વિકલ્પ Magnelis® લોન્ચ કર્યું
— તે આયાત નિર્ભરતા ઘટાડે છે, ડિલિવરીના સમયમાં ઘટાડો કરે છે અને આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરે છે— ભારતના સોલર સેક્ટર(સૌર ક્ષેત્ર)ને સર્વિસ આપે છે; AM/NS ઈન્ડિયાએ 50% કરતા વધુ બજાર હિસ્સાનું લક્ષ્ય નક્કી કર્યું છે સુરત – હજીરા, 18 સપ્ટેમ્બર, 2024 : વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો, આર્સેલરમિત્તલ અને નિપ્પોન [...]
