Search for:

રેંટિયો તુવેરદાળની 90 વર્ષની સફળ યાત્રાની ભવ્ય ઉજવણી…

ભારત ની આઝાદી પહેલા નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ આજે પણ લોકોની પહેલી પસંદ નવાપુર ખાતે આવેલી ફેક્ટરીમાં રોજ 80 થી 90 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં પણ વિદેશમાં પણ રેંટિયો તુવેરદાળ એક્સપોર્ટ થાય છે તુવેરદાળ નું નામ પડે તો સૌથી પહેલા [...]

અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી

સુરત, એપ્રિલ 8: ભારતની અગ્રણી ટેક્સટાઇલ અને એથનિકવેર કંપની અજમેરા ફેશને આજરોજ સુરત સુરાણા 101 ખાતે તેની નવી પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ લિટલ વિંગ્સ લોન્ચ કરી હતી. આ પ્રસંગે અજમેરા ગ્રુપના સિનિયર લીડરશીપ અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. 300 થી વધુ આઉટલેટ્સ સાથે પહેલથી ભારતભરમાં સફળ થઈ ચૂકેલી બ્રાન્ડ [...]

વેલેન્ટાઇન ડે પર સુરત ખાતે નવી સુઝુકી એક્સેસ ૧૨૫ની ૧૨૫ ગ્રાહકોને એક સાથે આપી ડિલિવરી

સુરત. સુઝુકી દ્વારા નવા રંગરૂપ અને ફિચર્સ સાથે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી સુઝુકી એક્સેસ ૧૨૫ની સુરત ખાતે વેલેન્ટાઇન ડે પર એક સાથે ૧૨૫ ગ્રાહકોને ડિલિવરી કરવામાં આવી હતી. આ પ્રસંગે રિ બાઉન્સ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલેન્ટાઇન ડે પર ખાસ ઓફર મૂકવામાં આવી હતી કે પ્રથમ [...]

અમદાવાદના એલિટ્સ Green Panther Properties ONE ના અન્વીલિંગ પર સસ્ટેનેબલ લક્ઝરીની ઉજવણી માટે થયા એકત્રિત

અમદાવાદ (ગુજરાત) [ભારત], 25 જાન્યુઆરી: GPP ONE ના ઇકોલક્ઝુરીયસ ફાર્મહાઉસના ઇનૉગરેશન સમારંભમાં, શહેરના 400 થી વધુ પ્રોમિનેન્ટ ફિગર્સ એકત્ર થયા હતા. આ સમારંભ મા એક નવી વિચાર દ્રષ્ટિની ઉજવણી કરવા માં આવી હતી. મોડર્ન લક્ઝરી અને નેચર ને બ્લેન્ડ કરીને કેવી રીતે GPP One ફાર્મહાઉસ કોમ્યુનિટી ને એક ઈકો કૉન્શિયસ [...]

BNI સુરત દ્વારા આયોજિતબે દિવસીય બિઝનેસ કોન્ક્લેવનું સમાપન

બે દિવસીય કોન્ક્લેવમાં ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ.લક્ષ્મણ, કેપી ગ્રુપના ફારુક પટેલ અને સંજય રાવલ જેવી હસ્તીઓએ સફળ બિઝનેસમેન બનવાની ટિપ્સ આપી કોન્ક્લેવમાં ચાર દેશ, 100 થી વધુ શહેરોમાંથી 250 થી વધુ એઝસીબીટર્સ, 10,000 થી વધુ લોકોએ ભાગ લીધો સુરત: BNI ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશિપ ઇવેન્ટ બિઝનેસ કોન્ક્લેવનું 18 અને 19મી [...]

અવિન્યા સ્ટાર્ટઅપ મિક્સર 2.0 થકી SIDBI ના સમર્થન સાથે પ્રાદેશિક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું

સુરત, 6 જાન્યુઆરી, 2025 – અવિન્યા વેન્ચર્સે તેનું સ્ટાર્ટઅપ મિક્સર 2.0 ધ અમોર, સુરત ખાતે યોજવામાં આવ્યું હતું, જેણે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવામાં તેની ભૂમિકાને ફરીથી રેખાંકિત કરી. આ વર્ષ સ્ટાર્ટઅપ મિશન 2025નું 10મું વર્ષ છે, જેનો ઉદ્દેશ્ય ભારતના ટિયર II અને ટિયર III શહેરોમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો [...]

સુરતના પાલમાં ઓરાન રેસ્ટોરેન્ટની શરૂઆત: તાપીના અદ્ભૂત નજારા સાથેનું રૂફટોપ પર ટેસ્ટી ફૂડની મઝા લો

સુરત, 25મી ડિસેમ્બર -શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન- ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. સમાજને પરત આપવાની ઉદ્દાત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઇક નવું અનોખું આપવાની આ નેમ છે. તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દૃશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે. “ઓરાન” શબ્દનો અર્થ [...]

કોર્પોરેટ કનેક્શન્સ, સુરત દ્વારા “CC KLT 3.0” ઈવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન

આવનાર 5 વર્ષમાં IPO લાવવા પ્રયાસ કરી રહેલી સુરતની વિવિધ 50 જેટલી ઇન્ડસ્ટ્રીઝ માટે આ ઇવેન્ટ ખૂબજ માર્ગદર્શક રહી હતી “વિઝન ટુ વેલ્યુએશન” ની થીમ હેઠળ આયોજિત આ ઇવેન્ટમાં સુરતના અગ્રણી ઉદ્યોગ લીડર્સ, બિઝનેસ ટાયકૂનોએ નવી જનરેશનના યંગ ટેલેન્ટેડ ઉદ્યોગ સાહસિકોને IPO, બિઝનેસ ગ્રોથ માટે જરૂરી ગાઈડલાઈન આપી હતી સુરત [...]

અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ સુરતમાં કલ્યાણ જવેલર્સના નવા તૈયાર કરાયેલા શોરૂમનું ઉદઘાટન કર્યું

વિશ્વસ્તરીય માહોલમાં ખરીદીનો વૈભવી અનુભવ ઓફર કરે છે સુરત, 27 ડિસેમ્બર, 2024: ગુજરાતમાં 10 શોરૂમ સાથે ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય જવેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જવેલર્સે સુરતમાં આઇડીબીઆઇ બેંકની પાસે પોડદોડ રોડ ખાતે તેનો નવો તૈયાર કરાયેલો શોરૂમને ફરીથી લોંચ કર્યો છે. અભિનેત્રી સોનાલી બેન્દ્રે દ્વારા ઉદઘાટન કરાયેલા શોરૂમમાં [...]

બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા

સુરત (ગુજરાત) [ભારત], 14 ડિસેમ્બર:  ડિજિટલ યુગમાં, સિનેમેટિક ક્ષેત્રમાં પણ આધુનિક અભિગમ સાથે નવા ખ્યાલો રજૂ કરવામાં આવી રહ્યા છે. તમારી બ્રાન્ડને મજબૂત બનાવવા માટે નવી રીતે કહાણી કહેવા, “સાધો મીડિયા”એ સુરતમાં તેની ભવ્ય મજબૂત શરૂઆત કરી છે. આ કંપનીની વિશેષતા એ છે કે તે સર્જનાત્મકતા અને લાગણીઓ સાથે બ્રાન્ડ [...]